SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારશતક અવક–જેઓનાં મન પરસ્પર મળેલાં હોય તેઓને વિયાગ પણ સંયોગ જ છે અને જેનાં મન મળેલાં ન હોય તેઓને સંયોગ પણ વિગ૫ છે, તે સંબંધી વર્ણન – आर्या विरहोऽपि संगमः खलु परस्परं संगतं मनो येषाम् । यंदहृदयविघटितः संगमोऽपि विरहं विशेषयति ॥६५॥ જેઓનાં મન પરસ્પર મળેલાં હોય, તેઓને વિયેગ પણ સંગ છે (એટલે તેઓ વિયેગી છતાં પણ મનથી મળેલા છે), ને જેઓનાં મન જુદાં હોય છે તેઓને સંગ પણ વિયેગને વધારે છે. (એટલે વિયેગથી અધિક છે; કારણે તેઓનાં મન જૂદાં હોય છે). ૬૫ અવર-પ્રવાસી પુરુષ નવા મેઘને જોઈને આગળ ચાલવાની અશક્તિથી ત્યાં જ બેસીને, પિતાની સ્ત્રીનું સ્મરણ કરે છે, તેનું વર્ણન. रथोद्धतावृत्त किंगतेन यदि सान जीवति प्राणिति प्रियतमा तथाऽपिकिम्। इत्युदीय नवमेघमालिकां न प्रयाति पथिकः स्वमन्दिरम् ॥६६॥ જે મારા વિયોગથી મારી પ્રિયા ન જીવતી હોય તે ઘેર જવાનું શું પ્રજન છે? ને મારી પ્રિયા જીવતી હોય તે પણ શું પ્રજન” (કારણ કે મેઘને જોઈ મારાથી ચાલી શકાતું નથી એવી રીતે નવી મેઘમાલિકાને (છ માસનાં ઘેરાયેલાં વાદળાં) જોઈને-કહીને પ્રવાસી પુરુષ પિતાને ઘેર જતો નથી. ૬૬ ૧ ‘fહેડ રૂતિ . છે. ૬. જિ. તથા ૨ નિ હા. પાટા ૨ “વિઘટિતે તમેડ’ કૃતિ છે. ૪. હિ. પવન્તરમા ३ 'इत्युदीक्ष्य' इति गु.प्रे. ह. लि. तथा च नि. सा. पाठान्तरम् ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy