SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારશતક ૧૭ જે મસ્તક ઉપર ખીલતાં માલતીનાં પુષ્પોની માળા હેય, (મુખપર મદનમદજનિત કૃતિ હેય), શરીરપર કેસરી ચંદન પડેલું હોય અને વક્ષઃસ્થલ પર મનહર અથવા મદમાતી પ્રિયતમા હાય, તે ભેગવતાં શેષ રહેલું સ્વર્ગસુખ પૃથ્વી ઉપર આવેલું છે, એમ જાણવું. ૨૩ અવ – કુલીન સ્ત્રીની સાથે કામક્રીડા કરવી, એ જ પરમાનંદરૂ૫ છે. शार्दूलविक्रीडितवृत्त प्राङ्या मेति मनागमानितगुणं जाताभिलाषं ततः सवीडं तदनु श्लथीकृततनु प्रत्यस्तधैर्य पुनः । प्रेमाई स्पृहणीयनिर्भररहःक्रीडाप्रगल्भं ततो निःशङ्काङ्गविकर्षणाधिकसुखं रम्यं कुलस्त्रीरतम् ॥२४॥ પ્રથમ “નહીં નહીં એ પ્રકારે નિષેધથી જેમાં ગુણેનું થોડુંક અપમાન થાય છે તેવું, અથવા કિંચિત્ ન પામેલા રસવાળું, કિંવા કિંચિત્ મનહરતાને પામેલા ગુણવાળું, પછી અભિલાષાવાળું, તે પછી લજજાસહિત, તે પછી જેમાં શરીર શિથિલ થાય છે એવું, તે પછી જેમાં પૈને નાશ થાય છે એવું, તે પછી પ્રેમથી આર્દુ એવું અને તે પછી ઈચ્છા કરવા એગ્ય અત્યંત એકાંત કીડાથી પ્રગલભ અને શંકારહિત શરીરનું મર્દન કરવાથી અધિક સુખ આપનારું એવું કુલીન સ્ત્રીની સાથેનું રત (કામક્રીડા) રમણીય છે. ૨૪ ૧ “મનો નાગર' રૂતિ ગુ. છે. ૪. ૪િ. તથા ૨ “મનાનાતાર્ણ તિ નિ.તા. વકાતરા . . ૨ “ઝોનમય કદવત’ તિ નિ. તા. પાડાન્સરFા. . ૨ “નિ:જાજ” રૂતિ યુ.કે. ૬.જિ. તથા ૨ નિતા. વિરાટ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy