SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ભતૃ કૃિત અભિપ્રાય–કુલીન સ્રી પ્રથમ તે ઉપર ઉપરથી ના ના કહે છે, પછી ઇચ્છા કરી લજ્જાસહિત પેાતાનું શરીર શિથિલ કરે છે અર્થાત્ પુરુષને અંગસ્પર્શ કરવા દે છે, છેલ્લે ધૈર્ય છેાડી પ્રેમ બતાવે છે, માટે તેની સાથે યથેચ્છ શરીરનું મન કરી' એકાંત સ્થળમાં કામક્રીડા કરવાથી અધિક સુખ મળે છે. અવ૦-આ સંસારમાં અનુકૂળ સ્ત્રીઓને ઉપભાગ કરનાસ પુરુષા પુણ્યવાન છે, પણ બીજા પુણ્યવાન નથી. मालिनीवत्त ૧૮ उरसि निपतितानां स्रस्तधम्मिल्लकानां मुकुलितनयनानां किंचिदुन्मीलितानाम् । सुरतजनितखेदस्विन्नगण्डस्थला (ली) नामधरमधु वधूनां भाग्यवन्तः पिबन्ति ॥ २५ ॥ છાતી ઉપર પડેલી હાય, જેના ચેટલે છૂટી ગયા હાય, જેનાં નેત્રા થાડાં વિંચેલાં હાય અને થાડાં ખુલ્લાં હાય અને કામક્રીડાના પરિશ્રમને લીધે જેના ગાલ ઉપર પસીના આવી ગયા હાય, તેવી વધુએના અધરાઇના મને ભાગ્યવાન્ પુણ્યવાન પુરુષા પીએ છે. ૨૫ અવ૦—સ્વીકારેલા કામરૂપી પુરુષાર્થના પરમ છેડા શું છે? गीति आमीलितनयनानां यत्सुरतरसो नु संविदं कुरुते । मिथुनैर्मिथोऽवधारितमवितथमिदमेव कामनिर्वहणम् ||२६|| ૧ ‘હરિપુરત’કૃતિ ઝુ. કે. હૈં. હિ. તથા ૨ નિ. લા. વાટા॰ ૨ ‘પુજવન્ત:' કૃતિ ઝુ. કે. ૬. જિ. પાટાન્તરમ્ । ♦ ‘ચસ્તુતરતો ન’ રૂત્તિ ઝુ. પ્રે. ૬. જિ. તથા ૨ ચ: પુતલોડનું કૃતિ નિ. લા. વાદાન્તરે ૪ માતિ' કૃત્તિ નિ. સા. પાયાન્તરમ્ । મેં હૈં. જિ. . પાન્તિમ્ હું ભવિત॰' કૃતિ ઝુ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy