SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત મુખ ઉપર મંદ મંદ હાસ્ય, સરલ અને ચંચલ એ દૃષ્ટિને વૈભવ, નવીન શૃંગારમય વચનોથી સરસ એ વાણીને વ્યાપાર અને નવાંકુરવાળી લીલાઓના સમૂહાળો ગમનને આરંભ, આ સઘળા, જુવાનીને ઝીલતી મૃગસમાન લેનવાળી સ્ત્રીના ગુણેમાં ક ગુણ રમણીય-મનહર નથી?–અર્થાત તેના સર્વે ગુણે મને હર છે. ૬ અવક-જોવા લાયક અને સાંભળવા લાયકમાં શું ઉત્તમ છે? એ પ્રશ્નને ઉત્તર. शार्दूलविक्रीडितवृत्त द्रष्टव्येषु किमुत्तमं मृगशः प्रेमप्रसन्नं मुखं वातव्येष्वपि किं तदास्यपवनः श्राव्येषु किं तद्वचः। કિં વાપુ તોપણ હજુ ર્ધાિ તત્તનુध्येयं किं नवयौवनं सुंहदयैः सर्वत्र तद्विभ्रमः ॥७॥ પ્રશ્ન-જોવા લાયક પદાર્થોમાં શું ઉત્તમ છે? ઉત્તર-મૃગના જેવાં નેત્રવાળીનું પ્રેમપ્રસન્ન મુખ. પ્રશ્ન-સુંઘવા લાયકમાં શું ઉત્તમ છે? ઉત્તર-સ્ત્રીના મુખને શ્વાસ. પ્રશ્ન-સાંભળવા લાયકમાં શું ઉત્તમ છે? ઉત્તર–સ્ત્રીનું વચન. પ્રશ્ન-ચાખવા લાયકમાં શું ઉત્તમ છે? ઉત્તર-સ્ત્રીના અધરોષ્ઠને રસ. પ્ર-સ્પર્શ કરવામાં શું ઉત્તમ છે? ઉત્તર-સ્ત્રીનું તન પ્રશ્ન-ધ્યાન કરવા લાયકમાં શું ઉત્તમ છે ? ૧ તા.' પતિ મિ. સા. પાઠાંતરમા - : - ૨ “ઃ ઉતિ લિ. - વત્તા "
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy