SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારશતક 'ઉત્તર-સ્ત્રીનું નવીન યૌવન અર્થાત્ સ્ત્રીની ચેષ્ટા સર્વત્ર ઉત્તમ છે. ૭. અવ–સ્ત્રી કોને વશ કરતી નથી ? वसन्ततिलकावृत्त एताश्चलद्वलयसंहतिमेखलोत्थ झङ्कारनूपुररवाहृतराजहंस्यः। . कुर्वन्ति कस्य न मनो विवशं तरुण्यो वित्रस्तमुग्धहरिणीसंदृशाक्षिपातैः ॥८॥ ઊંચા નીચા થવાથી ખણખણાટ કરી રહેલાં વલાના અને મેખલાના ઝમકારથી તથા નૂપુરના શબ્દથી રાજહંસીએનું આકર્ષણ કરનારી સ્ત્રીઓ ત્રાસ પામેલી અર્થાત ભયચક્તિ થયેલી સુંદર હરણના જેવાં નેત્રેના કટાક્ષથી કેના મનને વશ કરતી નથી? તાત્પર્યન્સીએ સર્વથા પુરુષને વ્યાકુળ કરે છે. ૮ અવ–આ જગતમાં સ્ત્રી જ સર્વને વશ કરવામાં સમર્થ થાય છે. दोधकवृत्त .. कुङ्कमपङ्ककलङ्कितदेहा गौरपयोधरकम्पितहारा नूपुरहंसरणत्पदपद्मा कं न वैशं कुरुते भुवि रामा ॥९॥ - જેના શરીર પર કેસર ચલું હોય છે, જેને હાર શ્વેતક્તનથી કંપાયમાન હોય છે અને જેનાં ચરણકમ માં ઝાંઝરજપી હસે ઝણઝણાટ કરતા હોય છે, તેવી રામા કેને વશ કરતી નથી અર્થાત્ સર્વને વશ કરે છે. ૯ . • ૧ “ષટઃ જટાક્ષ હતિ તા. પાટાન્ડરમાં. ૨ “વર : સ છે. . તથા વન, પા. વાત્ર
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy