SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શૃંગારશતક નવોઢાઓનાં મુખકમળાથી દિશાઓ જાણે ડેલતાં શ્યામ કમળાના સમુદાયથી છવાયેલી હોય તેવી જણાય છે. ૪ તાપર્ય-સ્ત્રીઓ ઉપર અત્યંત આસક્ત પુરુષને એનાં મુખ વગેરેનું સ્મરણ થાય છે અને તેમના જેવી બીજી વસ્તુઓનું પણ સમરણ થાય છે. સ્ત્રીઓનું સ્વાભાવિક ભૂષણ शार्दूलविक्रीडितवृत्त वक्त्रं चन्द्रविडम्बि पङ्कजपरीहासक्षमे लोचने : वर्णः स्वर्णमपाकरिष्णुरलिनीजिष्णुः कचानां चयः। .. वक्षोजाविभकुम्भविभ्रमहरौ गुर्वी नितम्बस्थली वाचोहारि च मार्दवं युवतिषु स्वाभाविक मण्डनम् ॥५॥ ચંદ્રને તિરસ્કાર કરે તેવું મુખ, કમળને પરિહાસ કરવામાં સમર્થ એવાં નેત્ર, સેનાથી સરસ વર્ણ (અંગરંગ), ભમરાને જીતે એ શ્યામ કેશસમૂહ, હાથીના ગંડસ્થળની શેભાને હરી લે તેવાં (ભરાઉ) સ્તન, ભારે નિતંબ અને વાણનું મનહર કામળપણું, આ સ્ત્રીઓનું સ્વાભાવિક ભૂષણ છે. ૫ અવ–આવતી જુવાની વખતે સ્ત્રીઓના જે જે ભાવ થાય છે, તે સઘળા સુંદર લય છે. - शिखरिणीवृत्त स्मितं किंचिंद्वक्त्रे सरलतरलो दृष्टिविभवः · परिस्पन्दो वाचामभिनवविलासोक्तिसरसः। गतीनामारम्भः किसलयितलीलापरिकरः स्पृशन्त्यास्तारुण्यं किमिह नहि रम्यं मृगदृशः॥६॥ ૧ “ન્દ્રવિજય” રૂતિ નિ. તા. વાકાન્તરમાં ૨ “વિવ' રૂતિ ગુ. છે. શું ઢિ. તથા ૨ વરિપુરા ત્તિ વિ. સ. પાન્તા ' વાતાના પ્રતિ નિ વા. વાન્તર,
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy