SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તૃહરિકૃ અવ૦-સ્વાભાવિક કટાક્ષ વગેરે ભાવ સ્ત્રીઓને અલંકારની પેઠે શાલા આપે છે ને શસ્ત્રની પેઠે પુરુષાનાં.હૃદયને ભેદે છે. शालिनीवृत्त भ्रूचातुर्यात्कुञ्चिताक्षाः कटाक्षाः स्त्रिग्धा वाचो लजितांताश्च हासाः । लीलामन्दं प्रस्थितं सस्मितं च स्त्रीणामेतद्भूषणं चायुधं च ॥ ३ ॥ ભ્રકુટીનાં ચાતુર્ય થી સંકાચવાળાં નેત્રકટાક્ષા, પ્રેમવાળાં વચના, લજ્જાવાળાં હાસ્યા, લટકાથી મ≠ મઢ ચાલવું અને મંદુ મટ્ઠ હાસ્ય, આ સઘળાં સ્ત્રીનાં અલંકાર અને શસ્ત્ર છે. ૩ અવનીચેના એ શ્લેાકેાથી શૃંગારના આલંબનરૂપ સ્ત્રીનું વર્ણન કરવામાં આવે છે. शिखरिणीवृत्त क्वचित्सुभ्रूभङ्गैः क्वचिदपि च लज्जापरिगतैः क्केचिद्भोतित्रस्तैः क्वचिदपि च लीलाविलसितैः नंनोढानामेतैर्वदनकमलनेत्रलसितैः स्फुरन्नीलाब्जानां प्रकरपरिकीर्णा इव दिशः ॥ ४ ॥ કોઇ વેળા સુંદર ભ્રૂકુટિભગવાળાં, કોઇ વેળા લજ્જાથી કરેલા હાવભાવવાળાં, કાઇ વેળા ભયથી ચમકેલાં, કાઇ વેળા લીલાથી કરેલા હાવભાવવાળાં તેમ જ નેત્રના વિલાસવાળાં ૧૨ સ્થિત ’ કૃતિ ઝુ. કે. હૈં. હિ. નિ. લા. ચ પાયાન્તરમ્। ૨ ‘હષિકૂ૦િ’કૃતિ નિ. રા. પટાન્તરમ્। રૂ છુમારીનામેતેને(મ)નયુમીને હિી' કૃતિ યુ. કે. ફ્રજિ તથા ચનિ. લા. પાયાન્તરમ્।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy