________________
૨૨
પાંચસ ંગ્રહ તૃતીય ખડ
વાળા છે, અને તે ગુણસ્થાનકે વત્તતા જીવા પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ ખાંધે છે પરંતુ નપુસકવેદ ખાંધતા નથી, કેમકે નપુંસકવેદના બંધમાં મિથ્યાત્વના ઉદય હેતુ છે, સાસ્વાદને મિથ્યાત્વના ઉડ્ડયના અભાવ છે. તેથી એકવીશના બંધ ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે –એકવીશના બંધને હાસ્ય-રતિ યુગલ અને શાક-અતિ ચુગલ સાથે ફેરવતાં બે પ્રકારે, અને તે અને પ્રકારને સ્રીવેદ અને પુરૂષવેદ સાથે ફેરવતાં (એકર્લીશના બંધ) ચાર પ્રકારે થાય છે. સત્તર આદિ બધસ્થાનકના અંધક ત્રીજા આદિ ગુણુસ્થાનકવાળા જીવા એક પુરૂષવેદ જ ખાંધે છે. સ્ત્રીવેદના પણ બંધ કરતા નથી. સ્ત્રીવેના મધમાં અનન્તાનુ ધિના ઉદય હેતુ છે, ત્રીજા આદિ ગુણુસ્થાનકે અનંતાનુંધિના ઉદય નથી એટલે સત્તર આદિના બધા યુગલ સાથે ફેરવતાં એ પ્રકારે જ થાય છે. ૨૦
હવે એકવીશ આદિ બધસ્થાનકનુ સ્વરૂપ કહે છે— मिच्छा बंधिगवीसो सत्तर तेरो नवो कसायाणं । अरईदुगं पमत्ते ठाइ चउकं नियमि ||२१||
मिथ्यात्वाबन्धे एकविंशतिः सप्तदश त्रयोदशनव कषायाणाम् । अरतिद्विकं प्रमत्ते तिष्ठति चतुष्कं निवृत्तौ ॥२१॥
અથ –મિથ્યાત્વના અબંધે એકવીશ, અનુક્રમે (અનંતાનુબ ંધિ, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન) કષાયના અંધે સત્તર, તેર અને નવના ખધ થાય છે. અરતિદ્વિક પ્રમો અટકે છે-જાય છે. અને હાસ્ય ચતુષ્કને અપૂવ કરણે ખંધવિચ્છેદ થાય છે.
ટીકાનુ—પૂર્વની ગાથામાં કહેલ ખાવીશના 'ધ મિથ્યાત્વ માહના બ ધના અભાવે એકવીશના બંધ થાય છે. તે એકવીશને બંધ પડેલા અનંતાનુબંધિ કષાયના બંધના અભાવે સત્તરના બંધ થાય છે. તે સત્તરને 'ધ હાસ્ય રતિ અને શાક-અરિત યુગલ સાથે ફરતે હાવાથી એ પ્રકારે થાય છે. તેજ સત્તરના બંધ ખીજા અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના બંધના અભાવે તેરના ખંધ થાય છે. તે પણ સત્તરના ખંધની જેમ યુગલના ફેરફારથી એ પ્રકારે થાય છે. તે તેરના ખંધ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણુ કષાયના અભાવે નવના મધ થાય છે. તે નવના બંધ પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણે થાય છે. પ્રમત્ત ગુણુસ્થાનકે હાસ્ય-તિ અને શાક-અતિ એ અને યુગલ બંધાતાં હાવાથી ત્યાં થતે નવના બધ એ પ્રકારે થાય છે અપ્રમત્ત અને અપૂર્ણાંકરણે હાસ્ય-રતિરૂપ એક જ યુગલ બોંધાય છે. માટે જ કહ્યું છે કે-અતિ-શાકરૂપ યુગલ પ્રમરો જ રહે છે-ખંધાય છે, આગળ જતું નથી-આગળ ખંધાતું નથી. માટે અપ્રમત્ત અને અપૂર્વકરણે થતા નવના બંધ એકજ પ્રકારવાળા છે. હાસ્ય–રતિ, ભય અને જુગુપ્સા રૂપ હાસ્ય ચતુષ્ક અપૂર્વકરણે રહે છે-અહિં