________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૧
અને તે ત્રીજે અને ચેાથે ગુણસ્થાનકે, ચેાથું તેર પ્રકૃતિનું અને તે પાંચમે ગુણસ્થાનકે, પાંચમું નવ પ્રકૃતિનું અને તે છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણુસ્થાનકે, તથા છઠ્ઠું પાંચ પ્રકૃતિનુ, સાતમું ચાર પ્રકૃતિનું, આઠમું ત્રણ પ્રકૃતિનુ, નવમું એ પ્રકૃતિનુ, અને દશમું એક પ્રકૃતિનુ, આ પાંચે બધસ્થાનકે નવમે ગુરુસ્થાનકે હોય છે. ૧૯ આ રીતે મેહનીયના ખધસ્થાનકો અને તે કયા ગુણસ્થાન સુધી હાય છે તે કહ્યું, હવે તે ખંધસ્થાનકે પ્રકૃતિના ભેદે કેટલા પ્રકારે હાય છે તે કહે છે— हासरइअरइसोगाण बंधया आणवं दुहा सव्वे 1
वेयविभज्जता पुण दुगइगवीसा छहा चउहा ||२०| हास्यरत्यरतिशोकानां बन्धा आ नवं द्विधा सर्वे ।
वेदविभज्यमाने पुनर्द्धावेकविंशती षड्धा चतुर्धा ॥ २०॥
અ --નવ પ્રકૃતિના ખંધ સુધીમાં સઘળા ખંધા હાસ્ય-રતિ અને શેક-અતિ ક્રમવાર મ`ધાતી હેાવાથી (સઘળા ખંધે) એ પ્રકારે હાય છે. વેદના બાંધવડે વહેંચાયેલ ખાવીસ અને એકવીસ એ એ બંધ અનુક્રમે છ અને ચાર પ્રકારે છે.
ટીકાનુ॰--હાસ્ય-રતિ યુગલ અને શેક-અતિ યુગલ ક્રમવાર બંધાતું હોવાથી નવના બંધ સુધીના સઘળા ખંધા એ પ્રકારે છે. કોઈવાર હાસ્ય-રતિ યુગલ બંધમાં હોય છે, તે કોઈવાર શાક-અતિ ખંધમાં હોય છે, પરંતુ કોઇ વખત એ ખ'ને યુગલ- ચારે પ્રકૃતિએ સાથે બંધમાં હોતાં નથી. તથા મિથ્યાત્વ ગુણુઠાણું એક સાથે એક સમયે મેાહુની ખાવીશ પ્રકૃતિના બંધક આત્માએ અધ્યવસાયાનુસાર કોઇ વાર પુરૂષવદ બાંધે છે, કોઈ વાર સ્ત્રીવેદ બાંધે છે, કે કોઈ વાર નપુસકવેદ માંધે છે, પણુ કાઈ કાળે એક સાથે ત્રણેવના બંધ કરતા નથી. માટે હાસ્ય-રતિ અને શક-અતિ યુગલ વડે અને ત્રણ વેદ વડે વિજયમાન –વહેં'ચાયેલ બાવીસના બંધ છ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે-મિથ્યાત્વ, સાળ કષાય, ત્રણ વેદમાંથી એક વેદ, એ યુગલમાંથી એક યુગલ, ભય અને જુગુપ્સા આ પ્રમાણે મેહની ખાવીસ પ્રકૃતિના ખંધ મિથ્યાત્વ ગુણુઠાણુ પ્રતિસમય દરેક જીતને થાય છે. આ બાવીસ પ્રકૃતિએ કાઈને હાસ્ય-રતિ યુક્ત હોય છે, તો કોઈ ને શેક અરતિ યુક્ત હાય છે. એટલે યુગલ વડે બાવીસ એ પ્રકારે થાય છે, હવે હાસ્ય-રતિ યુક્ત ખાદ્યસને બંધ કોઈ ને પુરૂ ષવેદ સાથે, કોઈને સ્ત્રીવેદ સાથે, તે કોઇ ને નપુંસકવેદ સાથે થાય છે, એ પ્રમાણે શાક -અતિ યુક્ત ખાવીશના બંધ પણ પુરુષવેદ અથવા સ્ત્રીવેદ કે નપુ ંસકવેદ સાથે થાય છે. એટલે ખાવીશનાં બંધ એક સમયે અનેક જીવ આશ્રર્યાં અને અનેક સમયે એક જીવ આશ્રયી મિથ્યાત્વ ગુણઠાણે છ પ્રકારે થાય છે.
તેજ ખાવીશ પ્રકૃતિએ મિથ્યાત્વ વિના એકવીશ થાય છે. પરંતુ અહિં એ વેદમાંથી એક વેદ કહેવા. કારણ કે મિથ્યાત્વ વિના એકવીશ પ્રકૃતિના ખંધક સાસ્વાદન ગુણુસ્થાન