________________
આજીને આશ્રય લેવાય તે તેનાથી પરિમાર્જનનું ફળ આવવાની કોઈ શક્યતા જણાતી નથી.
હવે જ્યારે તપાગચ્છીય શ્રમણ-સંઘની લગભગ–એકતા થઈ છે તે સંપૂર્ણ એકતા થવાનું કામ ઝાઝું મુશ્કેલ રહ્યું નથી. પ્રવરસમિતિ સાથે વાટાઘાટ કરીને જ હવે તે સંપૂર્ણ એકતા સાધી શકાય તેમ છે. " સંમેલનના બાવીસ ઠરાવમાંના વધુ વિવાદાસ્પદ બનેલા પાંચ ઠરા સંબંધમાં સ્થૂલથી પણ જે વિચારવામાં આવે તે ય જણાશે કે વિવાદને કઈ સ્થાન નથી. શાસ્ત્રાધારિત સમાધાન જરા ય મુશ્કેલ નથી.
(૧) સ્વપ્નાની ઉપજની રકમમાંથી પૂજારી આદિને પગારાદિ આપવાનું “શાસ્ત્રીય છતાં શક્તિસંપન્નાદિ શ્રાવકોએ તે સ્વદ્રવ્યથી જ આ લાભ લેવાનું સંમેલને મુખ્યપણે જણાવ્યું જ છે. એટલે આજે પણ તેવા શ્રાવકને અને સંઘને તેવી પ્રેરણા તે મુનિએ પ્રથમ કરશે જ.
(૨) ગુરુપૂજન માટે જ્યારે સાધુ વૈયાવચ્ચને પાઠ મળે અને જ્યારે અનેક સમુદાયમાં તેવી જ પરંપરા પણ ચાલતી હતી ત્યારે સંમેલને બેય–દેવદ્રવ્યની અને વૈયાવચ્ચનીય –પરંપરાને ઊભી રાખી છે. તેમાં કોઈ એકાન્ત આગ્રહ તે રાખ્યું જ નથી.
(૩) પૂજારીઓની ઘેર આશાતનાઓ અને તેમના સ્થપાનારા યુનીઅને દ્વારા તેમના તરફથી વધુ થનારી આશાતનાઓને નજરમાં રાખીને સંમેલને “છેવટે” એ ભાવમાં આપવાદિક માર્ગે વાસક્ષેપ-પૂજાનું વિધાન કર્યું છે. અહીં
ને બેય
ને
ભી
તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org