SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પરન્તુ સબૂર ! સ`મેલન દ્વારા કટુતાના જે નાશ થયે છે તે આ બાબતની ભૂમિકા માટે અત્યન્ત જરૂરી હતા. અને તે સાધી શકાયા છે. હવે પછીના સ`મેલનમાં આ વાર્તા પણ થઈ શકશે અને તેના અમલ માટે સહુ સહેલાઈથી તૈયાર પણ થશે એવી આશા જરૂર રાખી શકાય. શેષ રહેલાં કાર્યો માટે બે ત્રણ વર્ષોંમાં ફરી સ`મેલન યેજાય તેવી ભાવના સહુના હૈયે રમતી હતી. એક જ સમેલનમાં બધી ખાખતાના ઉકેલ લાવી દેવાની અપેક્ષા વધુ પડતી ગણાય. વળી આવી અપેક્ષા જે સમેલન વખતે ય કેટલીક બાબતે હતી—તે વાત જાણતા જ હશે. જો કે આ વિ. સં. ૨૦૪૪ના સમેલને કોઈ પણ નિય, સિદ્ધાન્ત-નિરપેક્ષ રીતે કર્યા હોય તેમ જણાતું નથી. વળી તિથિવિષયક નિર્ણય પણ આપવાદિક આચરણારૂપ – પટ્ટકરૂપ હાવાથી તે ય શાસ્ત્રમાન્ય બની જાય છે. જે રીતે વિ. સ. ૨૦૨૦ની સાલમાં થયેલા તિથિ-વિષયક પટ્ટકમાં પુનમ અમાસના ક્ષયવૃદ્ધિએ તેરસના ક્ષયવૃદ્ધિ કરવાને નિ ય (એ પક્ષના ગુર્વાદિષ્ઠના આગ્રહથી કરાયેલે) પટ્ટકરૂપ જણાવ્યાથી શાસ્ત્રમાન્ય ગણાય છે તે રીતે જ અહીં સમજવાનું છે. Jain Education International • રાખે છે તેઓ ૯૦ના ઉપર ચૂપકીદી પકડાવાઇ પટ્ટક એટલે જ આપવાદિક આચરણા. તેમાં ઉત્સર્ગસ્વરૂપ શાસ્ત્રવચનના ત્યાં દેખીતી રીતે વિરાધ દેખાતા હાય; પણ અમુક દેશ, કાળમાં ગીતાર્થીને અમુક પ્રકારના For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy