SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ હું રીતે જવાબ આપી શકાય. આ સમેલને સંડાસ, બાથરૂમને ઉપયોગ, માઇકલાઇટના વપરાશ, ઠેલણગાડી, જ્ઞાન દ્રવ્યના સ્કૂલ વગેરેમાં શિક્ષણમાં ઉપયાગ, દેવદ્રવ્યની રકમના સાત ક્ષેત્રના સાધારણમાં ઉપયોગ વગેરે બાબતામાં લગીરે મચક નહિં આપીને સંભવિત નવા શિથિલાચારને સંપૂર્ણ રીતે બ્રેક મારી છે. વળી વ્યાપતા જતા શિથિલાચારનું જે મૂળ છેઅસ્વાધ્યાય”—તેને દૂર કરવા માટે શ્રમણ-શ્રમણીઓના સ્વાધ્યાયને વેગ આપતી ચેાજના તેણે તૈયાર કરી છે. મુમુક્ષુ આત્મા માટે વિભિન્ન સ્થાનામાં એ વિદ્યાપીઠોની ચેાજના પણ તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે એક વાત કહેવાનું મન થાય છે કે ભાવીઅભ્યુદયકાળ સામે નિરર્થક સંઘર્યાં જેટલા અવરાધક છે તેથી ઘણા વધુ ખતરનાક શિથિલાચાર છે. શ્રમણેા અને શ્રમણેાપાસકના કેટલાંક ટકા કારમી શિથિલતાના ભાગ ખની ચૂકયા છે, સંઘ એ અભિમન્યુના છ કોઠા છે; તેને જીતવા હજી કઠિન નથી પણ સાતમા કાઠા જેવા ‘શિથિલાચાર’ એ અત્યન્ત દુષૅ છે. સમેલને આ સાતમાં કાઠાને જીતવા માટે બીજા સંમેલના ચેાજવા જ પડશે; અન્યથા સ ંઘ - નિવારણ પાતે જ શિથિલાચારને કદાચ વેગ આપવામાં નિમિત્ત બની જશે. જૈન સ ́ધ રૂપી સિ'હુને ખતમ કરનારાં એ તત્ત્વા છે. સઘર્ષરૂપી બહારના ગાળીબાર....અને એ સિહુના પેટમાં પડેલા શિથિલાચારરૂપી કીડાએ. આ દુકની ગાળી કરતાં પેટના ક્રીડા વધુ વિઘાતક છે એ વાતમાં કોઈ સંદેહ ન રહેવા જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy