________________
હેય ત્યાં સુધી કઈ સારું કામ થાય નહિ થયું પણ નથી. સંમેલન દ્વારા કટુતાને નાશ થયે, સંમેલને આ ઘણું મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
સંમેલન દ્વારા અઢાર આચાર્યોને આચાર્ય સંઘ સ્થપાયે; અને તેમાંના પાંચ (અમદાવાદમાં ઉપસ્થિત) આચાર્યોની પ્રવર સમિતિ સ્થપાઈ. જે જૈન સંઘનાં મહત્વ કાર્યો કરી શકે. [ હવે આ બેનું સંકલન કરીને તેનું “પ્રવર સમિતિ એવું નામ અપાયું છે.]
આ હતી; સંમેલનની બીજી નક્કર સફળતા. હવે કોઈ પણ કામ કરવું હોય કે કઈ મહત્વના પ્રશ્નને ઉપર પૂછગાછ કરવી હોય તે પ્રવર સમિતિ પાસે જઈને તે કામ ઉકેલવાને માર્ગ મેળવી શકાશે. પૂર્વે આવું કેન્દ્રીકરણ
ક્યારેય થયું ન હતું. અલબત્ત, હજી આ કેન્દ્રીકરણ “સંપૂર્ણ તે નથી થયું પણ તે માટેની આશા તે જરૂર છે. એ કામ હવે ઘણું મુશ્કેલ નહિ રહે એમ લાગે છે.
સંમેલને એકવીસ ઠરાવે કર્યા અને સૌથી વિવાદાસ્પદ તિથિના પ્રશ્નને બાવીસમા ઠરાવ રૂપે ઉકેલ આર્યો. આથી સંતેષ પામીને સત્તરસે પચાસ અખંડ આયંબિલની ઉગ્ર આરાધના કરી ચૂકેલા પૂજ્યપાદ આ.દેવ હિમાંશુસૂરીશ્વરજી મ. સાહેબે પારણું કર્યું, જે પારણું બીજી કોઈ રીતે શક્ય ન હતું. જેના માટે બધા જ પ્રયત્ન થઈ ચૂક્યા હતા. આ હતી; સંમેલનની ત્રીજી નક્કર સફળતા.
કેટલાકે સવાલ કરે છે કે શ્રમણ સંઘમાં વધતા જતા આ શિથિલાચારને આ સંમેલન કેમ સ્પર્યું નથી ? આને બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org