SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ F પાંચમા દિવસની કાર્યવાહી ક. ૭૧ નંદનસુરિજી-આ વાત સરળતાથી એમણે જાહેર નથી કરી. પ્રથમથી સમજાવવામાં નથી આવ્યું તેમાં કારણ તે હશે જ ને! ગુપ્તમંત્રણાઓ હશે, પણ હમણું આ વાત જાહેરમાં મૂકવામાં આવી. કેશુભાઈની ચેજના આ જ હતી એટલે પ્રથમથી જાહેર કર્યું નથી ! પાછળથી આમ વારંવાર વિનતિઓ કેમ મૂકાય છે? આપણને બધાને અંધારામાં રાખવામાં આવ્યા છે. કેશુભાઈ–મેં કયારે નવી વાત મૂકી છે? (હું તે વિનંતિ કરૂં, બાકી કરવાનું તે આપને જ છે.) નંદનસૂરિજી-અમારે શું કરવાનું હોય ? જો તમે કાંઈ કરી લાવ્યા છે તે લાવે સહી કરી આપે. બાકી તમારે તમારી પ્રમાણે જ કરાવવાનું હોય તે તે નહિ બને, કહેવાનું હોય તે કહી દે. પછી આગળ વિચારણાને અવકાશ રહેશે. “સૂરિએએ જ આ વાત કરવાની છે તે હવે મૂકાય છે. કાગળમાં જણાવ્યું નથી કેસૂરિઓ સિવાય બીજાને બેસવાનું નથી. કેશુભાઈ–મેં સૌની સમક્ષ પ્રથમથી જ આ વાત મૂકી હતી. મારા પત્રમાં તે વાત સ્પષ્ટ જ છે. કેશુભાઈએ પત્ર વાં-સર્વ સમુદાયના ગચ્છાધિપતિઓ અગર તેમના નીમેલા બીજા તેઓ મળી વાત વિચાર કરે” કેલાહલ પં રાજેન્દ્રવિ૦ D-ગચ્છાધિપતિએ અને તેમના નીમેલા જ બેસે ને? બીજા ન બેસે ને ? નંદસૂરિજી-(કેશુભાઈને ઉદ્દેશીને)-ના, તમારી વાત ખોટી છે. તમે એ એવું ક્યાં કીધું હતું કે આચાર્યો જ ચર્ચા કરે?” હવે જ રોજ રોજ નવું લાવ્યા કરે છે ! ગચ્છાધિપતિની વાત લખી છે તે તેથી તે જે જે ગચ્છાધિપતિ હાજર હોય કે જીવિત હોય તે જ બેસે ને? સિદ્ધિસૂરિ, પ્રેમસૂરિ, હર્ષસૂરિજી, માણેકસાગરસૂરિજી, રામસૂરિજી, ઉમંગસૂરિ, ન્યાયસૂરિ, શાંતિચંદ્રસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy