SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ Â રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી લબ્ધિસૂરિ, ઋદ્ધિસાગરસૂરિ, હિમાચલસૂરિ જ આવી શકે અને એસી વિચારણા કરી શકે. ગચ્છિાધિપતિએ જ આવે. અહિં અમે પણ ન આવીએ. હું, રામચંદ્રસૂરિ, મનહરસૂરિ, લમણસૂરિ, જ ંબુસૂરિ, એકારસૂરિ વિગેરે ન જ આવી શકે ! કારણ કે-તે દરેકના ગચ્છાધિપતિએ બેઠા જ છે. અને તમારે પણ તેએથી જ કામ લઈ લેવું વ્યાજખી લેખાય. રામસૂરિજી D.—પહેલાં જ ‘શ્રમસંધસંમેલન’એમ કેમ નક્કી કરવામાં આવ્યુ’ ? ‘આચાર્ય સંમેલન’ એવું નામ કેમ ન અપાયું? કેશુભાઈ-આચાર્યંને જ કહેવામાં આવ્યુ છે, ગચ્છાધિપતિએ જ મળીને નિર્ણય લાવે. ૫ રાજેન્દ્રવિ॰ D.-ખીજા નહિ ને ? જયારે ગચ્છાધિપતિઓની જ વાતો કરવામાં આવે છે તેા શ્રી સિદ્ધિસૂરિજી, ઉદયસૂરિજી, હુ સૂરિજી, લબ્ધિસૂરિજી, પ્રેમસૂરિજી, રામસૂરિજી વગેરે જ એસી શકશે. કાલાહલ....બાદ ૩-૧૫થી ન'દનસૂરિમ૦-કેશુભાઈની મ`ત્રણા, પરસ્પર સૂરિએ ની મંત્રણા. બાદ ૩-૩૭થી ચાલુ. રામચદ્રસૂરિ-મારૂ તે માનવુ એવુ છે કે-આપણામાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે વિચારવા જેવી છે. શેઠ કેશવલાલભાઈ એ જે ઉદ્દેશથી આપણને ખેલાવ્યા છે તે ધ્યેયને આગળ રાખીને દરેક વિચારણા કરવાની : તેમના ઉદ્દેશ એવા હાય જ નહિ કે-શ્રમણાનું અપમાન કરવાનું, પણ તેમની જવાબદારી છે. એક વસ્તુ તે આપણે સૌએ સમજી જ રાખવાની કે–સુશ્રાવક કેશવલાલભાઇએ જે પેાતાની સમજણથી અને મુસદ્દાથી ખેલાવ્યા છે. ચર્ચા કરવા, તે પ્રથમ રાખીને આગળ ચલાય તા કાર્યોંમાં સુગમતા રહેશે. (હૈયામાં તે) આ વાત ન જ ઉતરે તેવી છે. ઘણાને લાગી પણ આવે. સાથે સાથે થાડાઓએ જ મળીને નિર્ણય કરવા તેવા આશય સુશ્રાવક કેશવલાલભાઈના ન હેાય; પણુ કાર્ય'માં ઝડપી પ્રગતિ થાય તે હેતુથી જ તેમણે આમંત્રિતામાંથી ‘આચાર્યાં જ વિચારણા કરવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy