SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી કેશુભાઈ-તે વાત ખરામર, પણ તેમ કરી ચર્ચાના દ્વાર બંધ કરી છે તે ઠીક નથી. નંદનસૂરિજી–અમે ચર્ચાના દ્વાર બ`ધ કર્યાં નથી. તેએ ૧૯૯૨ પહેલાંની આચરણામાં આવી જાય, પછી જ આગળ વિચારણા થાય. કોઈ માણસ શાસ્ત્રવિરૂદ્ધ વત્ત'ન દાખવે, કાટ-પાટલુન પહેરે ને પછી કહેા કે આને શાસ્ત્રના ખાધ હોય તા બતાવા ! તા તે ઉચિત છે ? ગઈ કાલે મે જે જે વાત કરી તેમાં હા કહી, તે તે વખતે જ તેમાં જે અધુરૂ રહ્યું હાય તે તમે મને જણાવ્યું હોત તે હું વખતે જ ખેલત. તેમ નહિં કરતાં કાલે દેઢમણીયુ શું કામ ધૂણાવ્યુ? (અર્થાત્ કાલે ‘હા એ હા’ શું કામ કહી ? કાલે જ ‘ના’ કહી દેવા) જીભ કેમ ન હુલાવી ? તે }} કેશુભાઇ–એમાં અમારે ખુલાસાની જરૂર નથી. જ્યારે એ (રામચંદ્રસૂરિજી) ખુલાસા કરવા માંગે તે તે ન સાંભળીએ એમાં એ ગુન્હેગાર નંદનસૂરિજી–મે' ગુન્હેગાર કીધાં છે ? કેશુભાઈ-માપે નથી કીધા, મે કીધા છે; પરંતુ એની વાત સાંભળ્યા પછી ગુન્હેગાર ઠરાવીએ તેા ઠીક. ન'દનસૂરિજી–માચરણા ન કરી હાત તે ચર્ચાના દ્વાર ખુલ્લા રહેત. તિથિની વાત બંધ કયાં રહે છે? કલ્યાણુક વગેરેની વાત ઉભી જ છે. કોઈ ગમે તેમ વર્તે, પૂનમની પક્ષી કરી નાખે, એરપ્લેનમાં ઉડવાની વાત અમલમાં મૂકી દે અને પછી ચર્ચાની માંગણી કરે તે શું ઉચિત છે ? કેશુભાઈ-આપે એમ કહી દેવું ઘટે કે તમે ભૂલ કરી છે.’ એ વાતનો ખુલાસો તે વખતે ( સ૦ ૧૯૯૨માં ) તેમણે કરવા જરૂરના હતા. ન'દનસૂરિજી-તમારે.... હસસામ-મારી વિન'તિ છે કે-શેઠ કેશુભાઈ તરફથી વારવાર જે વક્તવ્ય થાય છે કે-મીજા સાધુએને ખેલવાના અધિકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy