SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા દિવસની કાર્યવાહી ૬૫ આ ચર્ચાની જરૂર છે. મારી અહિં` બેસવાની જરૂર એટલા જ માટે છે કે-મે' જે જવાબદારી ભેગા કરવાની લીધેલ છે તે અદા કરવા હું વચ્ચે બેસું છું. મારા ઉપર આક્ષેપ છે કે–તમે કોઈના ભરમાવ્યા જ મેલે છે, આ વાત ખોટી છે. કોઈના કીધા પ્રમાણે હું કદી કાંઈ ખેલતા જ નથી. આજ સુધી કાઈનું મે' સાંભળ્યું નથી. ખીજાઓને કાઢવાની વાત પાયા વગરની છે. મારી તે વાત નથી. મારી વાત તે આચાય પાસે નાના સાધુએની શી મર્યાદા છે ? વિનય-વિવેક સાચવવા ઘટે. માટા આચાર્ચી સામે કેવી રીતે વાત રજુ કરવી ઘટે ? આપ બધા વિદ્વાન્ ત્યાગી સાધુએ અમારા ગૃહસ્થા જેટલી શિસ્ત ન દાખવે તે ઠીક નથી. અમે સંસારીએમાં પણ વિડલાની નાનાએ આમન્યા . સાચવે છે, તે આપ તેા ત્યાગી છે. આપના ખીજા કોઈ સવાલ હાય તા જવાબ આપુ. સભામાંથી કોઈ એ પૂછ્યુ કે–સ'મેલનના કા ક્રમની પશુ જવાબદારી તમારી છે ? કેશુભાઈ-માપ આચાય ભગવાને કાર્યક્રમ ગોઠવવાના છે. સભામાંથી કોઈ એ પૂછ્યું કે આ આચાર્યાંનું સ ંમેલન કહા છે કે-મુનિસ`મેલન ? કેશુભાઈ-ભમારા નિવેદન-વિનતિપત્રમાં મુનિસ`મેલન ગૌણ છે, તિથિચર્ચોની છણાવટ સૂરિઓમાં જ થવી ઘટે. રામસૂરિજીD.-તમારે બીજી જે કાંઈ કહેવું હેાય તે હજીપણુ કહી દે. કેશુભાઇ–ન'નસૂરિજીને, તમે કાલે મારા ઉપર - રામચંદ્રસૂરિએ ભૂલ કરી ' હાવાની વાત મને ઉદ્દેશીને જે કહી-‘તેમણે જે ભૂલ કરી તે મે' કબુલી હાય' એવું કહ્યું પણ તે ખાખત મેં કાં હા કીધી હતી ? નંદનસૂર્ચ્છિ-ના નથી કીધી. હવે તમે એટલું તેમની પાસે કબૂલ કરાવા કે–૧૯૯૨થી આ આચરણા કરી તે ભૂલ કરી. પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy