SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ચોથા દિવસની કાર્યવાહી કે નંદસૂરિજી-હવે તે) તમે કહે તેમ કરવાનું રહ્યું ને? કેશુભાઈ-તિથિને નિર્ણય કરવાનું કામ આપ સહુને કરવાનું છે. નંદસૂરિજી-તિથિની વાત અમે મૂકેલી તેમાં ચાર અર્થે કરેલ છે. તમારે વચ્ચે પડવાની જરૂર નથી. કેશુભાઈ મારી જવાબદારી પર બધાને લાવેલ છે તે મારે સ્પષ્ટતા કરવાની જરૂર હતી. નંદસૂરિજી-અમારી વચ્ચે પડવાની (તમારે) જરૂર નથી જ. કેશુભાઈ-એ કામ કઈ રીતે કરવું તે આપ શ્રમણ સંઘનું જ કામ છે. હું તે માત્ર કાર્યની સફળતા માટે વિનવણીમાત્ર કરૂં છું. મેં આ દષ્ટિથી લાવ્યા તે જવાબદારીથી વિનંતિ છે. નંદસૂરિજી-કેઈન ભરમાવ્યા ભરમાઈ જઈને આ બધું બેલતા હે તેમ લાગે છે, એમ હોય તે તે તમારા જેવા શ્રાવક માટે ગ્ય નથી જ. કેશુભાઈ-મેં મારું જે વક્તવ્ય કર્યું છે એમાં પક્ષની ભર માવાણીથી કર્યું છે તે આપની વાત ગલત છે. નંદનસૂરિજી-મેં જે મંતવ્ય રજુ કર્યું છે તે પછી તમારે વક્તવ્ય કરવાની જરૂર શી હતી? તમે પત્ર વાંચે શા માટે? કેશુભાઈ–માર પત્ર ખાનગી છે? નંદનસૂરિજી-અહિં (વાંચ વાની) જરૂર શી હતી ? - કીર્તિ સાગરસૂરિ–આપણે હવે ફરીથી વ્યવસ્થાસર કામ શરૂ કરીએ. . નંદસૂરિજી-એમણે વચ્ચેથી નીકળી જવું જોઈએ. - કેશુભાઈ હું માનું છું કે-આ મારું કામ નથી. આપનું કામ સીધું થતું હોય (થાય) તેટલા માટે જ બેસું છું) કસ્તુરભાઈ કહી ગયા છે કે આપણી સામે ભારતવર્ષની મીટ છે તે (થી) વ્યવસ્થિત સંમેલન કરવું ઘટે. કે, નંદનસૂરિજી-તમે કહેતા હતા કે અમારું કામ ભેગા કરવાનું છે. (અને છતાં) તમે વારંવાર કહે છે કે આમ કમિટિ કરે અને તેમ કરે, તેને અર્થ શું) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy