SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગર ભ્રમણ સંમેલનની કાર્યવાહી કેશુભાઇ–તપી જઇને મને આપે એટલાન્યા એટલે હું આન્યા . અને આપને વિનંતિ કરી છે. મે' મારી જવાબદારીથી બધાને આમંત્ર્યા છે. તે માટે નમ્ર સૂચના કરી છે. મેં જે નિવેદન કર્યું" છે તે આપની ભાજ્ઞાથી જ કર્યુ છે. નંદનસૂરિજી-તમે આામ- ક્રમ ગોઠવા,’ (તેમાં) તેમ કરવાની (અમારી) બાંહેધરી છે ? તમે જે (આમંત્રણપત્રો લખવામાં) ગચ્છાધિ પતિઓની નોંધ (કરી છે તે) આપવી રહેશે. (વળી તમારી નોંધ છે) તે સિવાયનાને અમારા નિણ ય માન્ય રહેશે કે કેમ ? કેશુભાઈ—જરૂર તે નામાવિલ હું આપીશ. તે નંદનસૂરિજી–( શ્રમણ્ણાના ) કાર્યક્રમ તમે ગાઢવા છે. એ જ ઠીક નથી. કેશુભાઈ-મેં તે વિનંતિ કરી છે. માફી માંગુ છું. માત્ર સૂચન છે. (અયેાગ્ય કાંઈ હાય તા આપે ના પાડવી હતી ને ?) ૪૦ ન'દનસૂરિજી-તમે કહેા તેમાં અમારે ના પાડવી? ( એ તે ચેાગ્યાયેાગ્યના વિચાર તમારે કરવા જોઈ એ.) તમે નિણુ ય કર્યાં ડાય તેવા ખરડા સામે મૂકી, (મૂકેઃ) અહિ રજી કરો. (જેથી અમા હવે તેમજ વર્શીએ.) જખૂસૂર-કેશુભાઇએ આપણુને સમગ્ર તિથિવિચારણા માટે બાલાવ્યા છે. નંદનસૂરિજી-પત્રમાં તિથિ સામાન્ય છે. એમાં કાંઈ સ્પષ્ટ નથી. એના ચાર પ્રકાર સ્પષ્ટ કર્યાં છે. કેશુભાઇએ તા માત્ર છા અને શ્રોતા રહેવું જોઇએ. મુનિવરોની સમિતિ નીમવી કે સૂરિની ? તે કામ આપણું છે કે કેશુભાઇનું ? (અને એમ છતાં) હવે કેશુભાઇએ (કાંઈ પણ કાર્યક્રમ) ગાઠવેલ હાય તા તે જાણવું જોઇએ. તમને આમંત્રણના પત્ર વાંચવાનું કાઇએ કહ્યું હતું ? કેશુભાઈ-પત્રમાં ખાર તિથિ છે. નંદનસૂરિ૭-(પત્રમાં) ‘ તિથિવિચારણા માટે ’ એટલા જ શબ્દો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy