SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ # ત્રીજા દિવસની કાર્યવાહી ૩૩ સમિતિએ આ (નાની સમિતિ નીમવાનું) કામ કર્યું હેત તે પેટાકમિટિ કહેવાત, પણ આખા શમણુસંઘે આટલે પ્રયત્ન કરીને આ વાત (નાની કમિટી નીમવાની વાત) નક્કી કરી છે, એમ લેખાય અને તે જ ગૌરવાસ્પદ છે.) માટે હવે ૧૦૦ની કમિટી નીમે એ વાત શા માટે? પ્રેમસૂરિ રે અમારે આ જીદ નથી, અમે તે વાત મૂકી રામચંદ્રસૂરિ છે. એ માટે કામ રોકવાની જરૂર નથી. સભામાંથી–પ્રથમના મુનિસંમેલનમાં ૧૧૦માંથી ૭૦-૩૦ નીમાયેલ છે. બધા શમણસંઘે નહિ. “મુનિસંમેલનને પક” વંચાણે ૭૦માંથી ૩૦ની નમાણે તે વાત નકકી થઈ. પ્રતાપસૂરિજી-શ્રી સુવિજયજીના પ્રશ્નને જવાબ બાકી રહો છે. પુણ્યવિમ-શ્રી સુબોધવિજયજીને પ્રશ્ન છે કે-અહિં હાજર હેય તેને મેં અને અનુપસ્થિત હોય તેને એક એમ કેમ? પપ્રેમવિદરેક સમુદાયના બળે આવવાના છે. પુણ્યવિભ૦-પ્રતિનિધિ નીમવામાં આવે તે એક જ, સમુદાયદીઠ આવનારા આચાર્યો પણ સાથે એકેક વ્યક્તિ લાવે. પ્રતિનિધિ બે ન હેય. રાજદ્વારી ક્ષેત્રે વાત જુદી. સામાન્ય ધરણે પ્રતિનિધિ એક હોય. Thણ બેસી શકે? તે બાબતની શાસનપક્ષમાં આપસ-આપસ વિચારણા થઈ.] પુણ્યવિમ-સમુદાયના નામે લખીએ. (૧) પૂ આ શ્રી ઉદયસૂરિજી મહારાજ... નંદનસૂરિજીએ વચ્ચે જ સૂચના કરી કે-“પૂનેમિસૂરિજીમના સમુદાય તરીકે ? એમ લખે. રામસુરિજી-આ સંકલના મુજબ તે આપણે પાછા ૭૫ની સંખ્યામાં આવી જઈએ છીએ. આને શું અર્થ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy