SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક પુણ્યવિમ-જે બાકી છે તેઓ રહે જયકીર્તિ–મારી અનુરેધપૂર્ણ વિજ્ઞપ્તિ છે કે બંધારણીય રીતે આ પ્રશ્ન વિચારવાનું છે. પ્રથમની કમિટી વિસર્જન થયા વિના નવી નીમાય તે ઉચિત નથી. પંરભાવિD.એ વાત વિચારવા જેવી છે. (મકરીમાં) હસાહસ - જયકીર્તિએ ગંભીરતા જાળવવા વિનંતિ કરી. પં.રાજેન્દ્રવિડનાનીને જે સોંપાય તે કરશે. પં પ્રેમવિતથા પંસુબોધવિ –(નાની કમિટીની વાતચાલે છે તેમાં જયકીર્તિ આવી આવી) વચ્ચે વાતે મૂકે છે એ ઠીક થતું નથી.) પંસુબોધવિ-જે પધાર્યા હોય તેમના બે અને ન પધાર્યા હેય તેને એક એમ કેમ? રામચંદ્રસૂરિ-આમાં શ્રમણ સંઘ મળી જે સમિતિ નીમે (તેમાં) બધા આવવાના, કેઈ ન આવે એ ઈરાદે નથી. શાંતિથી કામ ચાલે એ ઈરાદે છે. ૧૦૦ ની સમિતિ એટલે એમને બેલવાને અધિકાર છે. હવે તે ૧૦૦ ને એમ લાગે કે-આપણાથી આ કામ શક્ય નથી એટલે એમાંની સમિતિ નીમે. જે દરેક વખતે શ્રમણ સંઘની સમિતિઓ નીમવા માટે જરૂર પડે તે તે ઠીક ન કહેવાય. જે જે સમિતિ નીમાય તે પિતે પિતાની કાર્યક્ષમતાને વિચાર કરી પેટા કમિટી નીમે. તેમાં આખા શ્રમણ સંઘની શી જરૂર? (અને કમિટી જ કમિટી નીમે) તેમાં શ્રમણસંઘનું ગૌરવ સારું રહેશે. પ્રતાપસૂરિજી-જે ૧૦૦ હશે તેમાંથી નીમાય એમ રાખીએ તે હવે સમુદાયવાર નીમવામાં કેટલાક નવા આવશે તે ૧૦૦માંથી નાની નીમાય છે) એમ કેમ (બને)? - પંભાવિત P–પ્રથમની ૧૦ની સમિતિનું ગૌરવ શું? હંસારમ–પ્રથમના સંમેલનમાં ૧૧૦ની નીમણુંક શ્રી શ્રમણસંઘે કરેલ, તેમાંથી ૭૦ની અને ૩૦ની નીમણુંક શ્રમણસંઘે કરેલ. છે. તે રીતે આ (નાની કમિટીની) વાત (સમજવી રહે છે.) ૧૦૦ની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy