SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; : - રામસૂરિજીમ –હંસસારામની મંત્રણા. રામસૂરિજી-આપણે જે પદ્ધતિ અપનાવી છે, જે સંક્ષેપની ઈચ્છા રાખીએ છીએ તે પણ મુશ્કેલીભર્યો માર્ગ છે. છતાં કામ ચાલે તેમ હોય તે કાંઈ વાંધો નથી. પ્રતાપસૂરિજી-સમય થઈ ગયેલ છે. આજનું અધુરૂં કામ - કાલે રાખીએ. સભામાંથી સમુદાયનાં નામ લખે, વ્યક્તિઓનાં નામે કાલે લખીશું - પુણ્યવિમ-અહિં જે સમુદાયની નેંધ થઈ છે (તેમાં) આ તરફથી (સામાપક્ષે) ૧૧ આવ્યા છે. આ તરફથી ૨૨ આવ્યા છે ૩૩૪ર૬૬ થવા આવ્યા છે. પ્રતાપસૂરિજી-હવે બાકીનું કામ આવતીકાલ ઉપર રાખીએ તે ઠીક. - લક્ષમણરિનામ તે સંભળાવે, પ્રતાપસૂરિજી-આવતી. કાલે વાત. રામસુરિજી-સમયનિર્ણય કરે. સર્વમંગલ ૪ વાગે | દિવસ ૪થો-–વે શુ. ૬ શુક્રવાર ૧૨-૨૫ મીનીટે પૂછ ઉદયસૂરિજીમનું મંગલાચરણ. ખાનગી મંત્રણાઓ, શાસનપક્ષમાં. કેશુભાઈ-ગઈકાલે સમેલન પૂરું થયા બાદ દેશાઈપિળની પેઢી સુરતને તાર આવેલ. પુણ્યવિભદ-ગઈ કાલે આપણે વિચાર કર્યો કે-૧૦૦ની જે સમિતિ છે તેમાંથી બીજી એક સમુદાયવાર પ્રતિનિધિ વગેરેની નાની સમિતિ) નીમવી. તેને પરિણામે જે સમુદાના નામે લખાવ્યા તે નામ એટલા બધા છે કે-જે સમિતિ હતી તેના કરતાં વધુ નામે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy