SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા દિવસની કાર્યવાહી કે ૩૧ નંદનસૂરિજી. ના, ના, તેઓએ કાચે ખરો તૈયાર કર્યો છે. પાયવિમeઈ - એકમત થવાની વાત જ ન હતી. “તમારે આ પ્રશ્નને એગ્ય રીતે છણાવટ કરી રીપેટ કરી લાવે.” (આ જ વાત હતી.). રામચંદ્રસૂરિ-મને એ ખ્યાલ છે કેચારને એક મત થવા માટેની (હતી) નંદસૂરિજી સંમેલનમાં ૧૦ ના પટ્ટકમાંનું લખાણ વાંચી બતાવ્યું ૭૨ પછી ૩૦ નિર્ણય કરવા માટે કાચ ખરડો ચારને સે, એટલે નક્કી થયું કે-૪ ની નિમણુંક ખરડે તૈયાર કરવા માટે થયેલી. રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ તે રહીને ? પુણ્યવિમએ તે રહી જ છે. કારરિ-આજે જે નીમાય છે તેને કામ શું કરવાનું છે? પુણ્યવિમર-બેલી શકશે તે જ, બેસી શકે બધા, બીજાને એલવું હોય તે વડીલને સૂચના કરી શકે છે. એંકારમૂરિ-હવે નવી જે નીમાય છે તે “૭૦ માંથી ૩૦ ની થઈ, ૩૦ માંથી ૪ની નીમાઈ” તેમ આ ૧૦૦ માંથી નિમાશે ને? " પ્રતાપરિણ-ચારની નીમી તે પેટા સમિતિ હતી. ૩૦-૭૦ ની કાયમ છે. (હતી) નંદસૂરિજી-હવે નવી નીમવી હોય તે તે સમિતિ પણ નીમી શકે છે, શ્રમણ સંઘ પણ નીમી શકે છે. જયકીરૂિ-૧૦૦ ની સમિતિમાંથી આ નીમાય છે તે બાકીના સભ્યને શું કરવાનું? જો હવે શમણુસંધ નાની સમિતિ નીમે છે તે પ્રથમની વિસર્જન કર્યા વિના કેમ નીમાય? વચ્ચે પંભાનુવિ અને લક્ષ્મણસૂરિ બેલ્યા, જેને નંદનસૂરિજીએ શક્યા કે-પૂરૂં સાંભળે. જયકીર્તાિ–જે ૧૦૦ માંથી નાની નીમાય છે, તે બાકીનાને શું કરવું? Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy