SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ - ત્રીજા દિવસની કાર્યવાહી ક. ૨૭ પ્રતાપસૂરિજી-ના, ના, કેશુભાઈએ કીધું નથી, કહ્યું હોય તે આપણે સુધારી લેવું. રામચંદ્રસૂરિબધા આચાર્યો નક્કી થઈ તિથિ સંબંધી વિચારણા શરૂ કરે. રામસૂરિજી-વાત એ જ છે કે-કેણ આવે? કેણ ન આવે? રામચંદ્રસૂરિ-પક્ષવાર પ્રશ્ન નથી. જે જે મુખ્ય હેય તે આવે. તેમના નિયત પ્રતિનિધિ આવે. દર્શનવિમ-સમુદાય કેટલા છે? તેના પ્રતિનિધિ પછી નકકી થાય. ધર્મસૂરિજી-સામાન્યતઃ આપણા જેટલા સમુદાયે છે, જેના વડિલે વિદ્યમાન હેય તેના જે આચાર્યો અને તેના પ્રતિનિધિઓ જે (હય તે) બેસે, તેઓ ચર્ચા કરી નિર્ણય કરી લે. રામસૂરિજી-જે સમુદાયને જુદા માની તમે સ્વતંત્ર પત્ર વ્યવહાર કર્યો હશે, પણ જેઓ કેઈની નિશ્રામાં હશે તેમાં કેશુભાઇને સંકળાવવા ન જોઈએ. સમુદાય નક્કી કરવાનું કામ આપણું છે. પુણ્યવિભ-આપણે જ નિર્ણય કરે જોઈએ. અહિં જે મુનિવરે નિર્ણય કરશે તેમાં કેશુભાઈનું વકતવ્ય આડે નહિ આવે. આમ તે વાતને છેડે નહિ આવે. કારસૂરિ-કેશુભાઈએ જેમને નિમંત્રણ વ્યક્તિગત રૂબરૂ કર્યું હોય તે દરેકના એકેક પ્રતિનિધિ આવે. પુણ્યવિમો-સમિતિ સંકુચિત કરવાની છે! કારસૂરિપત્ર જેટલાને લખ્યા હોય તેને વિચાર - રામસુરિજી-પત્ર તે મને જ મળે નથી, રંગવિમલસૂરિને પત્ર લખે છે. તેઓને પત્ર આવ્યો કે-શ્રમણસંઘ જે કરે તે અંજાર છે. તેમના સાધુ અહિ હાજર છે છતાં તેમને નિમંત્રણ કે નામ લેવામાં ન આવે તે ઠીક છે? પ્રતાપસૂરિજી-જે સમુદાયમાં છૂટા હેય તેઓ અહિ વિના આમંત્રણે આવેલા હોય તે) તે બાદ થઈ જાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy