SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક. હંસસામવ-૧૦૦ ની સમિતિ શ્રમણસંમેલને નક્કી કરી કે આપે? પ્રતાપસૂરિજી-સંમેલને નકકી કરી. ધર્મસૂરિજી-સલ શ્રમણસંઘે નક્કી કરી તે હવે બધા આચાર્યો જ સમિતિ નીમવાને વિચાર કેમ કરે? પ્રતાપસૂરિજી-સમિતિવાળા નિર્ણય કરે, હવે શ્રમણસંઘને (પણ) " પૂછવાની શી જરૂર? હંસલામ-તે હવે અમે સહી કરીને આપી દઈએ અને ઉભા થઈએ. તંગ વાતાવરણ પંરાજેન્દ્રવિ-બધા વયોવૃદ્ધમાં આવી રહે તે સુંદર, ગરછાધિપતિએ જ આવે. જબૂસરિ-ગચ્છાધિપતિ અને તેમના પ્રતિનિધિઓ આવે એમ કેશુભાઈએ કહ્યું છે. પંરાજેન્દ્રવિ-નાકેશુભાઈએ ગચ્છાધિપતિસૂરિએ જ કહ્યું છે. - કોલાહલ. પરસ્પર મંત્રણ પ્રતા૫રિજી-સેનેરી સમય વિતાવાય છે. તે નકામો ન જ જોઈએ. જે વખતે સમિતિ નીમાણ તે સમયે આ (આચાર્યોએ જ કરવાની) વાત મૂકી હેત તે ઠીક થાત. લક્ષ્મણસૂરિ-સમિતિ કામ શરૂ કરે, ઠીક લાગે તે તે સક્ષેપ કરશે. હંસસામ-(નાની સમિતિ નીમવાનું કાર્ય પણ) શ્રમણસંઘ કરે. નાની સમિતિની રચના પણ શ્રમણ સંઘ જ કરે. લક્ષ્મણુસૂરિ-સમિતિ પિતાનું કામ શરૂ કરે. તિથિની વાત લઈ પૂરાવાઓને વિચાર શરૂ થાય. પ્રતાપરિજી-કેશુભાઈએ જે વિનંતિ કરી તેના પર વિચાર કરી પરાજેન્દ્રવિ-કેશુભાઈ ગચ્છાધિપતિની વાત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy