SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મૈં રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કારસૂરિ-જે રહી જતા હાય તેના સમિતિ સમાવેશ કરી શકે છે. રામસૂરિજી આચાર્યાંની જ વાત હશે તેા મુખ્ય આચાર્યાંની વાતમાં આમત્રણુ ખધાને આવે જ એમ કઇ નથી. કોલાહલ... પરચૂરણ મંત્રણા રામચંદ્રસૂરિ–લબ્ધિસૂરિ, પુણ્યવિ−પ્રતાપસૂરિજી, રામચંદ્રસૂરિ જ ખૂસૂરિ-લક્ષ્મણુસૂરિ સાથે, ધસૂરિજી-હુંસસા૦મ૰વિષ્ટિ, નંદનસૂરિજી-૩૦દેવેન્દ્રસા૰વિષ્ટિ. ૧-૪૫ થી પરસ્પર મંત્રણાએ ઘણી ચાલી. ૩-૫ મીનીટ સુધી. રામચંદ્રસૂરિ-ઉપરનું શીક કાયમ રહે અને સમિતિ નીમાય, લક્ષ્મણુસૂરિ-ઉપરની સમિતિ હવેની સમિતિ નીમે છે. નદનસૂરિજી-શ્રમણસ`ઘ નાની સમિતિ નીમે છે, લક્ષ્મણુસૂરિ-તિથિ સબંધી માટે જ કે બીજા વિચારો માટે ? પ્રતાપસૂરિજી-દેવસૂરતપાગચ્છ શ્રમણસ'ઘે જે ૧૦૦ ની સમિતિ નીમી છે તેમાંથી હવે નાની સમિતિ નીમે છે, બધાએ મંજુર કર્યું !!! ૫૦ભાનુવિł૦-૧૦૦ ની સમિતિ નીમી છે તે આપણે જ નીમી છે. જે તે વખતે જ કેશુભાઈએ સૂચના કરી હાત તા આટલા સમયબગાડ ન થાત. નંદનસૂરિજી મહારાજે પુણ્યવિમ૰ને જાહેરાત કરવાનું કહ્યું. (આ કિમિટના કામમાં કમિટિવાળા જ મેસે, આચાર્યાં જ બેસે તે વાતના આગ્રહ સામા પક્ષે ખૂબ કર્યાં.) પ॰ભાનુવિ॰-D. આ સૂરિસ'મેલન નથી, મુનિસંમેલન છે. કેશુભાઈના નિવેદનમાં પણ મુનિ સ’મેલન છે, અમને આવું સાંભળવાન અવસર કયારે મળશે ? સાંભળવાની ઈચ્છા છે. જો આપ (આચાર્યાં) અનુમતિ નહિ જ આપે તે અમારી કાંઈ આગ્રહ નથી. નંદનસૂરિજી–અમારી તેા (મુનિએ એસેસાંભળે તેમાં) સંમતિ ના નથી. જેની ના હાય તે જાહેર કરે. છે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy