SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ * ત્રીજા દિવસની કાર્યવાહી ; મુખ્યતા રહે. બીજાએ શ્રવણ કરી શકે. રામચંદ્રસૂરિ-એ તે કેશુભાઈએ કહ્યું. પંરાજેન્દ્રવિ-બધા આચાર્યોને મુનિઓની સહાયક તરીકે તે જરૂર પડશે જ, તે બધા સમુદાયમાંથી ચુંટી કાઢી સાધુઓનું વલ નક્કી કર્યું હોય તે ઠીક રહેશે. વિદ્વાન અને જાણકાર સાધુએનું કામ છે. પ્રતાપસૂરિજી-તમારી વાત બરાબર છે. રામસૂરિજી-એક સમુદાયમાંથી એક બે કે ત્રણ (લેવા? કે કેટલા લેવા?) અને કેણ (કેણ લેવા?) જેમના સમુદાયમાં આચાર્ય ન હોય તે તેમાંથી કેણ આવે? કેશુભાઈ-આપ બધા આચાર્યો એક જુદા રૂમમાં વિચાર કરે. આપના પ્રતિનિધિઓ સાથે રહે. રામસૂરિજીએ તે ખાનગી થશે. રામચંદ્રસૂરિ-વિષયવિચારિણી સમિતિને આ પ્રસંગ સેપે છે. રામસૂરિજી-નીમાએલી સમિતિને સેપે. રામચંદ્રસૂરિનિર્ણય થઈ કામ ગોઠવાય એટલે તિથિ સંબંધી વિચારણાનું કામ શરૂ થઈ જાય. જંબૂરિ-જે સમિતિ નીમેલ છે તે જ પેટા સમિતિ નીમી લે, રામસૂરિજી-ખાનગીરૂમમાં કોણ જાય અને કણ ન જાય? લક્ષમણુસૂરિકેને કેને જવું એ નક્કી કરે. પ્રતાપસૂરિજી-કેશુભાઈને ખોટું ન લાગે, સાધુએ આવનારા પ્રથમ વિચાર કરીને આવત, કે (આચાર્યો પણ પિતાની) સાથે વિચાર કરીને સાધુઓને લાવત, દરેક સમુદાયમાંથી ચુંટી કાઢીએ તે ઠીક હસાહસ. લક્ષ્મણુસૂરિ-( ત્યારે તે) સમિતિમાંથી (જ) નક્કી કરવા (રહ્યાને)? પુણ્યવિમા આવશે તે એમાંથી જ ને પ્રતાપસૂરિજી-સમુદાયવાર ચુંટી કાઢીએ ઠીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy