SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ | પંદરમા દિવસની કાર્યવાહી પર 239 કારરિ-પ્રથમ આ વાત થઈ નથી. જંબૂરિ-૧૦૦ની નીમે છે એ વાત પ્રથમ થઈ છે! કારરિ-જે રીતે બધાને ઉચિત લાગે તેમ કરે. ૧૦૦ની કમિટિ નીમે અથવા શ્રમણ સંઘ નીમે આપણે ક્યાં વાળે છે? કલાહલ મીન. કારસૂરિ-૯-૫૦ મીનીટે : પુણ્યવિજયજીમ ! પાંચની સમિતિ, ૧૦૦ની સમિતિ કે શ્રમણ સંઘ એ બેમાંથી ગમે તે નીમે, બંને રીતે મંજુર છે. પ્રતાપરિજી-અહિં સર્વે હાજર છે, તેમાં કોઈને વધે નથી ને? તે બધાને હવે આ પાંચની સમિતિ મંજુર છે ને? હંસસામ-શ્રી શમણુસંધમાંના તેમજ ૧૦૦ની સમિતિમાંના પણ અહિં કેટલાય હાજર નથી, સહુને પૂછવું જોઈએ ને? પ્રતાપસૂરિજી-કોઈ બહાર હોય તે ઉભા રહીએ. , પુણ્યવિમ-આ સંબંધમાં કેઈને કાંઈ કહેવું હોય તે તે કહે, પંભાનુવિOD–અત્યારસુધી જે કામ કર્યું છે તે કામ, ૧૦૦ની સમિતિએ કર્યું છે કે શ્રમણસંઘે ? હવે આ ભેદ પાડવાની શી જરૂર? , કારસૂરિશ્રમણઘે ૧૦૦ની સમિતિ નીમવાની કાર્યવાહી કરી અને ૧૦૦ની સમિતિને બેલવાની સત્તા આપી. પંભાનવિD.-શ્રમણસંઘે તે સિવાય બીજું કંઈ નથી કર્યું? કારરિ-બીજું થયું હોય તે કહી શકે છે. પંભાનુવિD.-આપના ખ્યાલમાં નથી?નાની બાબતે ધ્યાનમાં રહે અને આ ન રહે એ આશ્ચર્ય !!! કારરિ-બધું ખ્યાલમાં હેય? આપ કહે અને ખ્યાલમાં હશે તે મંજુર કરીશ. પંભાનુવિD–અવસરે વાત! રામરિછD.-એક વાત વિચારવાની છે કે પાંચની સમિતિ નીમવાની વાત ચાલુ છે. ત્યાં એક તરફથી સ્વીકારાઈ જાય છે, આપણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy