SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ 240 - 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે તરફથી વિચારારૂપ છે, પણ એ તે કહે કે-આ પાંચની કમિટિ કાર્ય શું કરશે ? વિચાર કરશે? ચર્ચા કરશે? શાસ્ત્રાર્થ કરશે? કે એ મીનીમાં નિર્ણય આપશે ? કારસરિ–ગ્ય વિચારણા કરી નિર્ણય આપશે તે આપણને બધાને મંજુર રહેશે. રામસિરિછD –તે પછી મુખ્ય મુખ્ય આચાર્યોના સમુદાયે રહી જાય છે તેનું શું? વલ્લભસૂરિ-ત્રિપુટી વગેરે. આ કારસૂરિ-પાંચની વાત ચાલુ હતી ત્યારે બુઝર્ગોને સેવાની વાત, કામની સરળતા માટે વિચારાય છે. પાંચમાંથી ચાર જ બુઝર્ગ છે. - રામચરિછD-પાંચમાં ચાર બુઝગ અને પાંચમા કેણ નથી ? તે જરા સ્પષ્ટ કરે કારરિ-ઉદયસૂરિ-હર્ષસૂરિ પ્રેમસૂરિ-લબ્ધિસૂરિ એ ચાર બુઝર્ગો છે. માણેકસૂરિ તે બુઝર્ગ નથી, તેમની ઉમરના ઘણા અચાર્યો અમારામાં છે, અમારે મુખ્ય સમુદાય સિદ્ધિસૂરિ મહારાજને. તેમાંથી આ પાંચમાં કોઈ નથી, છતાં કાર્યસાધકદષ્ટિથી માણેકસૂરિને અમે સ્વીકાર્યા છે એટલે બીજી વાત રહેતી જ નથી. આપણે જ નકામાં ભેગા થઇ વિખરાઈ એ છીએ તે ઠીક થતું નથી; શાંતિ સ્થાપવાના ઈરાદે અમે આ વાત સ્વીકારી છે. ' - પંદવિકાસવિહ-આપની વ્યાખ્યા પ્રમાણે બે જ આચાર્યો એ બાજુથી તે બે જ આચાર્યો આ બાજુથી બુઝર્ગ, એમ કરવા માગે છે, પણ આ બાજુ સમુદાયે ઘણા છે તે ધ્યાનમાં લઈને વાત થવી જોઈએ. આ વાત ઘણીવાર કહેવાઈ ગયેલ છે. કેશુભાઈ એ આમંત્રિત કરેલા ઘણા સમુદાયે છે. તેમાંના વલભસૂરિરામસૂરિ-ભક્તિસૂરિ હિમાચલસરિ-કુમુદસૂરિ-હરમુનિ-ત્રિપુટી વગેરે સમુદાયોમાંથી પણ લેવાવા જ જોઈએ. - પં ભાવિ P. –આ બધો સમય નકામા જાય છે. આ સમિતિ, સમુદાય તરફથી નથી નમતી, પણ પાંચ બુઝર્ગો કાર્યસાધક તરીકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy