SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ 238 ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક કારસૂરિ-વશની વાત જવા દે. ઘંઘાટ પ્રતાપસૂરિજી- . ... .......(2) નંદસૂરિજી-(લેખીત નિવેદન વાંચે છે, વિશની સમિતિ બાબત. તે અહિં નોંધી લેવું.) વીશન એજનામાં કારસરિ-પાંચની સમિતિનું કાર્ય જેમ આગળ વધે તેમ ચાલવા દે. આ વાત પડતી મુકે. આપણે એ નક્કી કરે કે આ પાંચની સમિતિ જે નીમે છે તેને માટે આગળ વધે કે-જેથી એક એક કાર્ય પતી જાય. પ્રતાપસૂરિજી-પાંચની સમિતિને સ્વીકાર થયે હોય એમ લાગતું નથી. તે સ્વીકાર થવામાં કેટલીક મુશ્કેલી છે. કારરિ–અમારે કબૂલ છે. રામચંદ્રસૂરિ-ગઇકાલે અમારી કબૂલાત થઈ ગઈ છે. પ્રતાપસૂરિજી-અમારે વાંધો છે. હંસા મટ-આ સમિતિ, શ્રમણ સંઘ નીમે છે કે ૧૦૦ની સમિતિ કારરિસ્કાય તે નીમ, પણ પાંચની સમિતિમાં અમારે વિશેષ નથી. કોઈને હેય તે જણાવે. નંદનસૂરિજી-વિરોધ તે નથી; પણ સંખ્યા વધારવા માટેનું સૂચન છે. સમિતિ કઇ પુણ્યવિજયજી નથી નીમતાશ્રમણસંધ નીમે કે-૧૦૦ની સમિતિ નીમે. ગમે તે નીમે. પુણ્યવિમ-સમિતિ કણ નીમે છે?તે નકકી કરી લે. નદનસૂરિજી-પુણ્યવિજયજીએ પાંચનાં નામ જાહેર કર્યા છે, તેમણે નીમ્યા નથી. (પુણ્યવિને ઉદ્દેશીને) તમારું નામ છે તેથી તમે ખોટું નહિ લગાડતા. હંસામ-આ પાંચની સમિતિને ૧૦૦ની સમિતિ નીમે છે કે શ્રી શ્રમણસંઘ? તે નક્કી કરશે. * પુણ્યવિમર્શમણુસંઘ કે ગમે તે. નક્કી થાય એટલે કામ આગળ ચાલે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy