SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પંદરમા દિવસની કાર્યવાહી ર૩૭ કારસૂરિ-વીશની સમિતિની વાત સર્વમાન્ય નથી બની, ત્યારે પાંચની સમિતિની વાત આપે જણાવી. ' : નંદનસૂરિજી–મેં પાંચ નામ બતાવ્યા જ નથી. કારરિ–આપે એ વધાવ્યા તે છે ને? નંદસૂરિજી-અમે વધાવ્યા નથી. ગઈકાલે રામચંદ્રસૂરિજીએ વધાવ્યા છે. એંકારસૂરિ-આપે આ પાંચને માટે ગીતાર્થ વગેરે કહેલું છે. નંદસૂરિજી-રામચંદ્રસૂરિજીની વાત માટે જણાવ્યું હતું. કારસૂરિ-આપને રામચંદ્રસૂરિજીની વાત ઠીક ન લાગી એથી આપે જણાવ્યું ? નંદસૂરિજી-અમને ઠીક ન લાગી એ વાત જુદી છે. કારસૂરિ મારા આશયની વાત છે ને? નંદનસૂરિજી–એવું કાંઈ અવધિજ્ઞાન નથી કે- જાણી શકાય. આવી કબૂલાત કોઈએ કરી હતી ? તે પુણ્યવિજયજીને પૂછે. કારસૂરિ-હા. પૂછે ને કે તેઓને શું લાગ્યું છે? નંદનસૂરિજી-લાગવાની વાત છે? રામસૂરિજી-ખંડનાત્મક વાકયમાંથી સ્વીકારવાની વાત કયાંથી આવી? પંભાનુવિP. આ સભા, ખંડનાત્મક માટે ભેગી થઈ છે? - (સામા પક્ષે-હસાહસ.) નંદનસૂરિજી-ખંડનની વાત નથી, પણ આ બધા (પચે પાંચ ગ્ય નથી એન રામચંદ્રસૂરિજીની વાતમાંથી વનિત થાય છે. કારસૂરિ-આપે એમ કહ્યું કે રામચંદ્રસૂરિજી કબૂલ કરતા નથી, ત્યારે આપે આશયથી તેમ કહ્યું કે હવે આપ જે રીતે કાર્ય કરવા ધારો તે રીતે આગળ ચલાવે. નંદનસૂરિજ-તે આશય હેઈ શકે. - જંબૂરિ-વશની વાતમાં એમ છે કે જેઓ નથી આવી શકેલ, તેમના પ્રતિનિધિ અહિં આવી શકે એ જ વાત છે ને? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy