SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 236 - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી પ્રતાપસૂરિજી-પુણ્યવિજયજી તો સૂચના માત્ર કરે છે, પણ નીમવાનું કાર્ય તે આપણે જ ને! . - પુણ્યવિમા -બન્ને તરફને આ પ્રશ્ન છે. કેણ નીમે છે? તેને માટે બહાર ઉત્તર લેવા જવું પડે તેમ નથી. કારરિ-નંદસૂરિજી મહારાજે જે વાત કરી છે તે પ્રમાણે થાય તે પણ સારું છે. પુણ્યવિમ-તેઓએ શું વાત કરી છે, તે મારા ખ્યાલ પર નથી. કારરિ–તેઓએ જણાવેલ કે-૧૦૦ની સમિતિ આ પાંચની સમિતિ નીમે છે. નદારૂરિજી-આ પાંચની સમિતિની વાત તે વખતે હેતી. એ વખતે તે સમુદાયવાર સમિતિની વાત હતી. તેને માટે ૧૦૦ની વાત હતીઃ શમણુસંઘે ૧૦૦ની સમિતિ નીમી અને તે ૧૦૦ની સમિતિ સમુદાયવાર બીજી સમિતિ નીમે એ વાત હતી. અર્થાત પાંચની કમિટિ નીમવા સંબંધમાં એ વાત નહેતી, પરંતુ ૧૦૦ની સમિતિ ૨૦ની સમિતિ નીમે એ વાત હતી. જે વાત રામચંદ્રસૂરિએ કબૂલ કરેલ નથી, તે વાત આ વાત સાથે જોડી દેવામાં આવે ત્યારેજ અમાએ હૈયામાં રાખેલી તે વાત પણ સ્પષ્ટ કરવી પડે છે. કારસરિ-મચંદ્રસૂરિએ તે વાત કબૂલ કરેલ નથી, તે * સ્પષ્ટ કરી બતાવવું જોઈએ. બાકી વિશની નીમવી હોય તે પણ - અમારે વાંધો નથી. આ - નંદનસૂરિજી-મારે એ વાત સ્પષ્ટ કરવી નથી. મારે તે એ પૂરવાર કરવાનું કે તે વાત વીશને માટે કરી હતી અને એ વીશ નામ આમંત્રિત મથી રજુ પણ કર્યા હતા. જયકીર્તિા -આ વાત વિશિષ્ટ (પાંચની) સમિતિને લાગુ (1) પડે એવું કાંઈ નથી, પરંતુ એમાં (પાંચની વાત થાય છે તેમાં) વિરોધ ન હૈ જોઈએ. - નંદસૂરિજી-વિરોધની વાત જ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy