SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમા દિવસની કાર્યવાહી ૧૮૫ લબ્ધિસૂરિએ હાથ જોડવા જ નહાતા; પરંતુ આજે હાથ જોડયા હતા ! ] ૨-૨૦ સુધી મ’ત્રણા........ મૌન........શાન્તિ ૫૦ભાનુવિસ્૰D.-૨-૨૦ મીનીટે–મામ ને આમ મૌન કાં સુધી ચાલશે ? અહી થવા આવ્યા છે. પ્રેમસૂરિ મહારાજ! આપને કહું છું કે–કાંઈ રાહ–રસ્તા બતાવા ને ! વિડલાએ જ આના રસ્તા કાઢવાના છે. કલાકાના કલાકો પસાર થઈ જાય છે, મારે અનુરોધ છે, વિનતિ કેચાડાત્રણા પણ કાંઈ રાહે આવીએ તે સારૂં ઃ આમને આમ સમય ચાલ્યા જાય છે. આપ ડિલાને જ રસ્તા કાઢવાના છે. કાંઈ રસ્તા બતાવે ને? [આ સાંભળી એકારસૂરિ અને રામચંદ્રસૂરિએ સ્મિત કર્યું". પ્રેમસૂરિજી-હું શું કરૂં ? વડિલે બેઠા છે! પ॰ભાનુવિ૰મ॰-(રામચંદ્રસૂરિ ઉદ્દેશીને) આમ મૌન એસી રહ્યાથી શું? આવું ચાલુ રહેશે તે આપણે નજીક જ નહિ આવી શકીએ. આમને આમ આપણા દિવસે કેટલાય જશે । મહાર બહુ ખરામ દેખાશે. કાંઇક કરા, નવકારવાળી લેવી ? રામચંદ્રસૂરિ ઇસારાથી ના કહે છે. ૫૦ભાનુવિદ્ભ-મામ બેસી રહેવાથી નજીક થાડા જ આવુવાના ? કાંઈક વાત વિચાર કરશું તે નજીક અવાશે. કાંઈ ને કાંઈ રસ્તા નીકળી શકશે. ખાલી મૌન એસી રહેવાથી શું ફાયદો ? રામચદ્રસૂરિ-કમ તા ખપશે ને ! ૫૦ભાનુવિદ્મ-સાચી વાત છે આપની, પણુ ઘણુા મુનિએને વિહાર કરવાના હાય તે આમ નિરર્થક ટાઈમ લખાયે જ જાય તેા શી રીતે કરી શકે ? રામચ'દ્રસૂરિ-સહુ વિચાર કરે. એ તા (અંતે) ધીરજવાળા જ રહેશે અને પતાવશે. 'રિવિવલ-ખને પક્ષ છે, તેને કાંઈ ને કાંઈ તા મૂકયા વગર રસ્તા નીકળવાના નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy