SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ૩ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; દસાણિ-એક એ મૂકે અને બીજો મુહપતિ મૂકે એટલે પછી ઝઘડે જે ન રહે, એમ જ ને? ૨-૩૫ થી ૨-૩૬ રામચંદ્રસૂરિ અને કેશુભાઈની મંત્રણા. ત્યારબાદ મૌન...શાંતિ. ન્યાયસૂરિજી-૩-૨પમીનીટે લક્ષમણરિને ઉદ્દેશીને આમ મને એ કયાં સુધી બેસશે ? બોલે ને ! કાંઈક તે બોલે. લક્ષ્મણરિ-હંસ સાભને બતાવીને) એમને કહે. હંસસામ-મૌન. રામસૂરિજી અને લક્ષ્મણરિને (વચ્ચે બેઠેલા જંબુસૂરિ અને પુણ્યવિભ૦ સાંભળે તેમ) ૩-૩૦ થી ૩-૩૫ સુધી વાર્તાલાપ : બાદ પુણ્યમિક અને લમણસૂરિ વચ્ચે બે મીનીટ વાર્તાલાપ, બારે જંબૂસૂરિ અને પુણ્યવિમો વરચે ૧ મીનીટ વાર્તાલાપ પછી તે ૩-૩૭ થી બન્ને પક્ષે મૌન શિસ્તપૂર્વક પાળ્યું! કઈ બેલવા જ તૈયાર હતા. (ધર્મસા ગણિને કેશુભાઈ રૂમમાં લઈ ગયા પણ શું વાતે થઈ? તે બહાર આંવી નંહિ) સમય થ અને ૪ વાગે સર્વમંગલ થયું. | દિવસ ૧૨ મે, વે શુ ૧૫ શનિવાર (મંત્રણદિન) ૧૨-૩૦ મીનીટે શ્રી રામચંદ્રસૂરિ, ૧૨-૩૫ મીનીટે ઉદ્યસૂરિજી તથા નંદનસૂરિજી આદિ, ૧-૧૦ મીનીટે લબ્ધિસૂરિ અને ૧-૧૩ મીનીટે પ્રેમસૂરિ આદિની ઉપસ્થિતિ. આજે ન પક્ષ સથાપનાચાર્ય લાવેલ નહિ. ૧-૨૦ મીનીટે મંગલાચરણ = = = ૧-૩૨ સુધી મૌન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy