SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મ નવમા દિવસની કાર્યવાહી - ૧૮૧ જબૂસૂરિ-બધાને સંમત થશે ને? રામચંદ્રસૂરિ-હજુ એ ઓળાય છે. ડેલાવાળા રામસૂરિજી અને નંદનસૂરિજીની મંત્રણ. ૩-૫@ી૪-૦ લક્ષ્મણરિ-શરૂઆત કરે. નંદસૂરિજી-આ વાતમાં હું કાંઈ જાણતું નથી. હંસસાગર અને એ બે જણા બેસે તે કાર્ય જલદી પતી જાય. જુને સંબંધ તે તેમને અને તમારે છે, માટે તમે બંને જ બેસે ને, અમે તે નવા સંબંધવાળા છીએ. હસાહસ. રામચંદ્રસૂરિ-અમારે મજુર નથી ને! આ બરાબર નથી. જબૂસૂરિ-આપનું નામ હંસસાગરજીએ જ સૂચવ્યું છે. નંદનસૂરિજીએ તે એમની (મારા પ્રતિની) લાગણી છે. લક્ષ્મણરિ-લાગણીને અનાદર ન કરાય. આપણે નવો સંબંધ કેમ? આપણે તે જુના સંબંધવાળા ગણઈએ ને? : નંદનસૂરિજી-ઘણાં વર્ષો જુને સંબંધ તે બેને છે. " રામચંદ્રસૂરિ-આ વાત બરાબર નથી. કારરિ-આપ વડિલ છે, આપ બીજાને સમજાવી શકે છે. નંદનસૂરિજી-વાત થઈ હેય એ વખતે હું હાજર ન હતે. જે વાત જેમની સાથે થઈ ગએલી છે તે જ આ કાર્ય કરે. કારસૂરિ-(આપ આવે તેમાં) આપના તરફથી ઉચિત બલ છે, અને અહિંથી ઉચિત બેલે (પણ) છે. લબ્ધિસૂરિ-કાલ ઉપર રાખે ને! લક્ષ્મણસૂરિ-આજે શરૂઆત કરે. કારરિ-આપના નિવેદનને બધા સંમત થયા છે માટે આપ (રામચંદ્રસૂરિજી જોડે વિચારણા કરવા) પધારશે તે આપના કાર્યને બધા સંમત થશે. નિર્ણય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy