SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ મા રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન આ નવીનતા ઉભી થવા પામી છે, એ અમારી વાત ઉભી રહે જ છે. - રામચંદ્રસૂરિ-અમે બે એકમત થઈ જઈએ તે પછી વાંધો નથી ને? * રામસૂરિજી D.-મારી વાત એ છે કે-૨થી આ નવી શરૂઆત થઈ છે, અને તે વધે તે છે જ. - હિંસસાગરજી મહારાજ અને રામચંદ્રસૂરિજી વર્ષો સુધી મળેલા નહિ, એ સ્થિતિમાં પણ અકયતા સાધવા માટેના આ અવસરને સેનેરી દેખીને હંસસાગરજી મહારાજ એચતા જ પિતાની આસનેથી ઉઠીને આ૦ શ્રી રામચંદ્રસૂરિજી પાસે પહોંચી ગયા! સમસ્ત વલે એ બનાવને આછેરારૂપે માનીને આશ્ચર્ય અનુભવેલ.] હંસલામ અને રામચંદ્રસૂરિની મંત્રણા કેશુભાઈ અને એંકાર સૂરિ (તેમાં સાથે) હંસસામ૦ પ્રથમવાર જ રામચંદ્રસૂરિ પાસે વિષ્ટિકાર તરીકે પં. શ્રી વિક્રમવિજયજીએ બહુમાન તરીકે બેસવા પિતાનું આસન આપેલ. - હંસસામ રામચંદ્રસૂરિને સમજાવે છે. બાદ કેશુભાઈ અને રામચંદ્રસૂરિ વગેરેની મંત્રણા. ૩-૪૭ થી ૩–૫૦ - હંસસામ૦ અને ડેલાવાળા રામસૂરિજીની મંત્રણ. ૩-૫૦ થી ૩-૫૪ સુધી. ત્યારબાદ હંસરામ, નંદનસૂરિજી, પ્રતાપસૂરિજી અને ધર્મસૂરિજીની મંત્રણ ૩-૫૪ થી ૩-૫૫. નંદનસૂરિજી-(જાહેર) હંસસાગરજી મને પૂછવા આવેલા. મેં કહ્યું કે તમે બે ગુરુચેલા છે સમજી લે ને! રામચંદ્રસૂરિ-આપની ઉદારતા શસ્ય. ખાનગીમાં આપણે જે બેસીશું તે પરસ્પર જે કાંઈ જરૂરી વાત કહેવાશે, એગ્ય માર્ગ નીકળશે. આજે શરૂઆત કરીએ અને આવતી કાલથી ચાલુ કરીએ. જબૂસૂરિનકી શું થયું? રામચંદ્રસૂરિ-આપણે કહીએ છીએ કે-બાર પર્વની ચર્ચા કરવી, અમે એ માટે આવ્યા છીએ. તેઓ કહે છે કે-નથી કરવી. તે એ માટે અમે બંને બેસીને વિચાર કરીએ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy