SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે રામચંદ્રસૂરિ-શાસ્ત્રમાં સેંકડો વર્ષની પ્રાચીન લેખાવી છે? રામસુરિજી D.-હજાર વર્ષથી ચાલુ છે. રામચંદ્રસૂરિ-૧૦૦-૧૨૫ વર્ષથીજ આ ગરબડ થયેલ છે અને ચર્ચા દ્વારા મારે તે સમજાવવું છે. રામસૂરિજી D.-કેશુભાઈ! હું તમને પૂછું છું કે સમાજમાં તિથિચર્ચાના ચાલતા ૨૦-૨૨ વર્ષના વિગ્રહની શાંતિ માટે તમે પ્રયત્ન કરી રહ્યા છે કે-૧૦૦ વર્ષના વિગ્રહની શાંતિ માટે ? કેશુભાઈ-હું તે ૨૦-૨૨ વર્ષથી ચાલી રહેલા વિરહની શાંતિ માટે પ્રયાસ કરૂ છું. સભામાં ગરબડ રામસૂરિજી D-રર વર્ષના ગાળાના વાંધા માટે કેશુભાઈની આ મહેનત છે, અને તે માટે જ આપણે ભેગા થયા છીએ. કારસૂરિ-આ ઉપરથી નક્કી થાય છે કે તમે કેશુભાઈની બારપવની વાત માટે આપણે ભેગા થયા છીએ તે વાત બરાબર ને? રામસૂરિજી D-કેશુભાઈને આશય, ૨૨ વર્ષથી ઉત્પન્ન કરેલા વિગ્રહની શાંતિ પૂરત છે, એ વાતને પ્રથમ તકે સ્વીકાર કરી લ્ય. રામચંદ્રસૂરિ-સંવત્સરીને ઝઘડે તે વિચાર કરીએ તે ૧૫ર થી છે, એ વાત બરાબર છે ને? જે સંવત્સરીને ઝઘડે પર થી છે તે તે રર વર્ષને કેવી રીતે? રામસુરિજી D.-સંવત્સરી માટે પરથી, પરંતુ નવા મત માટે તે રર વર્ષથી જ ઝઘડે છે ને? સંવત્સરી સિવાય બાર તિથિની વાતમાં કેશુભાઈને કેમ જોડાય છે? કેશુભાઈ એકલી સંવત્સરીની વાત કરે છે? રામચંદ્રસૂરિ આપણી વાતમાં કેશુભાઈને કેમ સંકે છે? રામસૂરિજી D-બે પિઈન્ટ સિવાય બીજામાં કેશુભાઈને મેં For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy