SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પર નવમા દિવસની કાર્યવાહી ૧૭૧ નથી, પણ ઘણા જ જુના કાળને છે. તેથી જે સર્વ તિથિની ચર્ચા ચાલે તે નિર્ણય આવી જાય. આપણા ઘણાખરા પૂર્વજોએ એ પ્રમાણે કર્યુંતે બાબત એમ સમજવાનું કે-અમે જે કહીએ છીએ તે બાબત તેઓનાં ધ્યાનમાં ન આવેલ હોય અને તેમાં ફેરફાર ન કર્યો હોય એમ કેમ ન બને? અને તે બાબત ધ્યાનમાં આવે ને કોઈ સુધારે તે ખોટું શું? માટે બધી તિથિની ચર્ચા કરે એટલે સાચું ઝટ તરી આવશે. રામસુરિજી D.-આપ કહે તે બધું વિચારી શકાય, પણ ૯૨ થી જે જુદા પડ્યા છે “તે નવું કર્યું' એમ કહે એટલે ચર્ચાની શરૂઆત થાય. રામચંદ્રસૂરિ-નવું કહેવાય નહિ, રામસુરિજી D.-આપે જે કહ્યું કે-૧૯૯૨માં અમે વ્યવસ્થા કરી, તે તેમ કહેવામાં આપણા પૂર્વ પુરુષનું અપમાન નથી? રામચંદ્રસરિ-દરેક માણસ ગમે તે સુધારો કરે તેમાં આપણા પૂર્વ પુરુષનું કાંઈ અપમાન નથી. વયેવૃદ્ધ તે અમારી પાસે છે અને વર્ષોથી આમ કરતા આવ્યાનું તેઓ બતાવે છે. રામસૂરિજી D –અમારું ત્યાં જ અટકવું છે! આપે ૯૨ થી શરૂઆત કરી એમ જે કહેવા માગતા ન છે અને નવું નથી પણ જુનું જ છે એમ કહેવા માગતા હે તે કેટલા ટાઈમથી આ ફેરફાર થયે? તે જણાવે. રામચંદ્રસૂરિ લગભગ ૧૦૦ વર્ષના ગાળામાં આ વસ્તુની ઉપેક્ષા થઈ હતી, તેનું અમે સંશોધન કર્યું. - હંસસામ-આપે ૧૯૯૨થી ન મત શરૂ કર્યો છે તે જગપ્રસિદ્ધ બને છે અને “૧૦૦ વર્ષ પહેલાં એ જ મત હત” એમ (તમે) જણાવે છે; પરંતુ પ્રાચીન મહાપુરુષેએ પ્રચલિત પ્રણાલિકાને શાસ્ત્ર અને પદકે વગેરે દ્વારા સેંકડો વર્ષની પ્રાચીન લેખાવેલ છે તેનું કેમ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy