SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 1 નવમા દિવસની કાર્યવાહી | ૧૭૩ જેડ્યા જ નથી. અને તે પણ આપ કેશુભાઈને વાતવાતમાં દાખલ કરે છે એટલે જ તેમને પૂછવામાં આવ્યું છે. પ્રતાપસૂરિજી-(ડહેલાવાળા રામસૂરિજીમને ઉદ્દેશીને) એમનું કહેવું થાય છે કે બાર પર્વતિથિની વિચારણ-પ્રરૂપણ -માન્યતા કે આપણી માન્યતા તે પરથી છે, ૬૧ થી છે કે ૮થી છે. તેના બદલામાં આપનું કહેવું એમ છે કે-૧૨ તિથિમાં ફેરફાર કરવાની શરૂઆત ક્યારથી? જે બાર તિથિમાં ફેરફારની વાત રર વર્ષની જ છે, તે પર-૧ અને ૮ની સંવત્સરીની વાત કેમ લવાય છે?” વાત વ્યાજબી છે. સંવત્સરી બાબત પ્રથમ થયું, પણ લેકમાં જે મતભેદ દેખાય છે તે બાર તિથિ સંબંધમાં જ છે. સંવત્સરી માટે જ મતભેદને તેઓ બારેય તિથિના મતભેદમાં જેડી દે છે, તે તે વાત પણ ૧૫રથી જ લેખાવે છે. પછી ૧૦૦ વર્ષથી આ ગરબડ છે એમ કેમ કહેવાય? આ પ્રકારનું અવ્યવસ્થિત તેમનું માનવું ગમે તેવું હોય, અમારું માનવું તે આ જ છે. “ગોટાળે થયે છે” એમ બોલવામાં પૂર્વના મહાપુરુષની અમે આશાતના માનીએ છીએ. ૧૨ પવી તે અમારો સિદ્ધાંત છે. તેમાં ચર્ચા કરવાની હોય જ શાની? ૧૨ પર્વતિથિમાં જે ગરબડ થઈ છે તે સં. ૧૨થી થયેલા છે. તે પહેલાં કદી હતી જ નહિ. (અત્ર-આપની વાત તદ્દન સાચી છે, એમ સી બોલ્યા.) - હંસસામ-રામચંદ્રસૂરિને ઉદ્દેશીને) વીતરાગ પરમાત્માનાં શાસનનાં કાર્યો માટે આપણે સહુ એકદિલ હેવા છતાં આપણે આપણા આ આપસી વિખવાદને નથી શમાવી શકતા એ જોઈને સહુને ખેદ થતે અનુભવાઈ રહેલ છે. પ્રભુશાસનના રસિક આત્માઓથી પણ આ પ્રભુશાસનને વિખવાદ ન શમે એ જોઈને ક આરાધક આત્મા દુઃખ ન અનુભવે? પ્રભુશાસન માટે કેનું લેહી ન તપે ? આપણા વચ્ચેની દરેક વાતને સાર જોતાં હું તે આપને વિનંતિ કરું છું કે-શાસન અને સમાજની શાંતિ અર્થે કૃપા કરીને આપને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy