SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં નવમા દિવસની કાવાહી 5 ૧૫૫ રામચ`દ્રસૂરિ–( પણ તેની ચર્ચાને ) અવકાશ જ નથી (તેનું શું ?) નંદનસૂરિજીએ પ્રણાલિકા તા ૯૨ પછી જ થઈ ( છે એ વાત પ્રસિદ્ધ છે. ) સં૦ ૧૯૯૨ સુધી તે ભેગા જ હતા. ામચંદ્રસૂરિ-તે પહેલાં ભેગા હતા તે ખરૂં; પણ ખારપવી"ની હાનિ–વૃદ્ધિ કરાતી જ નથી એમ કહેવાય છે તે ચેગ્ય નથી. આપણે બધી વાત શાસ્ત્ર અને પરપરાથી વિચાર કરીએ, અને તેમાં જો આ વસ્તુ સિદ્ધ થઈ જાય તા બધાને માન્ય કરવી ને ? કેશુભાઈ-મમે પગે લાગીને વિનતિ કરીએ છીએ કે–એકતા કરી આપે. નંદનસૂરિજી-એવું જે લાગતું ઢાય તે તમે જ તેએથી ચર્ચા કરી એકતા કરી લે ને ? હ....સા....હે...સ. રામચદ્રસૂરિ-માપણે બધાએ ભેગા થઈને કરવાનુ છે. કેશુભાઈ-અમે કરીએ છીએ એમ નહિ. અમારે તે પગે લાગવાનુ છે. ઉદેવેન્દ્રસા-૧૯૯૨ પહેલાનાં જે પચાંગા છે તેમાં એ આઠમ, બે અગીઆરસ, બે ચૌદશ વગેરે છે? કે-જેમાં દાનસૂરિમ૦ની સ’મતિ છે.: જે ૧૯૯૨ પછીથી જ તેવાં પ‘ચાંગા નીકળવા માંડયાં છે તેા તે નવું કેમ નહિ ? સ્તબ્ધતા. રામસૂરિજી D.-સ’૦ ૧૯૯૨ પહેલાં એવા કાઈ વગ હતા ? ૯૨ પછી જ શરૂઆત થઈ છે ને? ૯૨ પહેલાં તા આ મામત ન્હાતી જ ને કેશુભાઈ ? કેશુભાઇ–ના, સાહેબ ! ૯૨ પહેલાં ન્હાતી. રામસૂરિજી D.,-સં૦ ૧૯૯૨ પછીથી આ વસ્તુ નવીન જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy