SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક નિર્ણય લાવે.” પણ “સિદ્ધાંતને શાસ્ત્રાર્થ ન જ હોઈ શકે, એ વસ્તુ તમે સમજી શકતા નથી. એ દષ્ટિ પ્રથમથી કેની નથી? તે વિચારે. રામચંદ્રસૂરિ–શીવ્ર નિર્ણય આવે તે માટે તે આપણે સહુ એકત્રિત થયા છીએ, તે જલદી નીકાલ આવે તેમ કરીએ. નંદનસૂરિજી-મુંબઈમાં જ્યારે મીટીંગ ચાલતી હતી ત્યારે વીરચંદ નાગજી મારી પાસે આવેલા અને કેણ શાસ્ત્રવિરુદ્ધ કરે છે? એ તેમણે કહેલું હતું. ટુંકમાં આપણે શાસ્ત્રવિરુદ્ધ નથી પણ (શાસ્ત્રની) સમજણ ફેરવાળા છીએ. રામચંદ્રસૂરિ–તેને સમન્વય તે કરવું પડશે ને? તેને સમન્વય થાય તે રીતે વિચાર કરે પડશે ને? નંદસૂરિજી-શાસ્ત્રીયવાતમાં ત્રણ ચર્ચા છે. હર્ભિદ્રસૂરિજીએ બેને ખુલાસો કર્યો. શ્રીસિદ્ધસેનસૂરિ કહે છે કે-એક સમયે બે ઉપયોગ હોય છે. બીજા આચાર્યો કહે છે કે-એક સમયે બે ઉપયોગ ન હોયઃ બન્નેની દલીલે અકાય તેવાથી “કેવલીગમ્ય' કહીને આગળ ચાલે છે પરંતુ કેઈને શાસ્ત્રવિરુદ્ધ કહેતા નથી. રામચંદ્રસૂરિએ વાત બરાબર છે. નંદસૂરિજી-આપણે કેઈને શાસ્ત્રવિરુદ્ધ કહેવું તે વધારે પડતું છે. રામચંદ્રસૂરિ (તે પછી) એમાં આ વાતની ચર્ચા નહિ એમ કેમ? નંદનસૂરિજી-એ (વાંધ) તે રહે જ ! (કારણકે તમારી માન્યતા ૯રથી નવી ઉભી થવા પામી છે.) રામચંદ્રસૂરિ-એ માન્યતા તે હજારો વર્ષથી (ચાલુ છે, ૧૯૯૨થી નવી ઉભી કરવામાં આવી નથી.) નંદનસૂરિજી-એ તે સિદ્ધ થાય ત્યારે ને! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy