SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ રાજનગર શ્રમણુ સંમેલનની કાર્યવાહી ઉપસ્થિત કરવામાં આવેલ છે, એ વાત નક્કી છે તે તેમણે પેાતાની આચરણાને છેડીને મૂળ માગ સ્વીકારવા જ રહે છે ને ? લક્ષ્મણર-૧૯૯૨ પહેલાં ‘પર'ની ચર્ચા થઈ છે, અને તે વખતે સાગરજી જુદા પડયા હતા. હંસસામ૦-૦ ૧૯૫૨માં સાગરજી મહારાજે પેાતાના - વત્ત'ન બદલ યોશીચતુથો પાઠ અને તે પાઠના આધારે પૂર્ણિ માના ક્ષયે તેરસના ક્ષય કરવાની પ્રચલિત પરંપરાના આધાર, સંધને અગાઉથી જ જાવેલ હતા કે ?તે રીતે ૧૯૯૨થી શરૂ કરેલ મત બદલ કોઈ પાઠ કે પરપરાને આધાર અગાઉથી સ`ઘને કેમ બતાવવામાં આવેલ નથી ? રામચ'દ્રસૂરિ-જીનું કહેવું ડાય તે ઘણું છે, પણ કલેશ ન વધે માટે અમારે ૯૨-૫૨ વગેરે કશું ઉમેરવાનું નથી. પ’- રાજેન્દ્રવિ. D.-આવી વાર્તાને આજે ૯ દિવસ થયા. ઘણાં ઘણાં બીજા કામેા કરવાનાં છે. આ તિથિચર્ચાના પહાડ વચ્ચે ઉભે છે. આ સ્થિતિમાં આપણે આવી રીતે પરસ્પર ચર્ચામાં ઉતરશુ તા કેટલા મહિના થશે ? મારી માન્યતા છે કે—જે પેાતાની વાત શાસ્રસિદ્ધ કહેતા હોય, જે અતિરસવાળા હાય, જેને ખેંચપક્કડ હોય તેએ અને ખીજાઓએ પેાતાના પૂજયવડિલા પર વિશ્વાસ રાખીને આ ખાખત પોતાના વિડલાને જ સેાંપી દેવી જોઇએ. આપણે નાના એક બાજુ રહીએ. ઝઘડા ન જ રાખવા હાય તા સમુદાયના વિલેને સોંપીએ. તેએ જે નિર્ણય લાવે તે સર્વને માન્ય રહેવા જોઇએ. આ સીધી અને સાદી વાત લાગે છે. આમ થાય તા કેાઈ કલેશ-કદાગ્રહ ન રહે. રામચદ્રસૂરિ-નાના કે મેટા જેને ખેોટી વાર્તાની પક્કડના અતિરસ હાય એ વાત ઠીક નથી. હમણાં કહેવામાં આવ્યું કે-બધા શાસ્ત્રાનુસારી છીએ, તેા શાસ્ત્રના માગ્રહ રાખવામાં (આવે) તેને અતિસ ન કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy