SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ | | નવમા દિવસની કાર્યવાહી ન ૧૫૩ રામચંદ્રસૂરિના,ના, અમે એમ કયાં કહીએ છીએ? આપ શાસ્ત્રવિરુદ્ધ નથી કરતા તે અમે કેમ? નંદસૂરિજી-હું તે કેશવલાલભાઈને કહી રહ્યો છું. કેશુભાઈ મારૂં તે એટલું જ આપને કહેવું છે કે-કેણ શાસ્ત્ર વિરુદ્ધ અને કોણ શાસઅવિરુદ્ધ? તે નક્કી કરવા કરતાં અમને તે શાસ્ત્રાધારે એક નિર્ણય કરી આપે, નંદનસૂરિજી-(કેશુભાઈને) તમે બે બોલે. “શાસ્ત્રાધારે અને પરંપરાના આધારે એકલું શાસ્ત્રાધારે કેનું શીખવાડેલું બોલે છે ? [વચ્ચે જ ૫૦ભાનુવિ૦ D-શીખવાડે ને સાહેબ ! કે કેમ બેલિવું જોઈએ? તે; (હસાહસઃ) બધા શાસ્ત્રાનુસારી છે બધા જ આ વાતને માન્ય રાખે છે. અમારા અને એમના શાસ્ત્ર જુદા નથી. માત્ર ૧૨૫વની હાનિ-વૃદ્ધિ કરાય છે તે સમજફેર છે. રામચંદ્રસૂરિ-હું બે બેલું. શાસ્ત્રની દષ્ટિથી અને શાસ્ત્રશુદ્ધ પરંપરાથી વિચારીએ અને જે વાત સિદ્ધ થાય તે સ્વીકાર્ય છે. જે કાંઈ ઉલટું જણાય તે સાપેક્ષ હોઈ શકે છે. કેશુભાઈ— વચ્ચે જ) સાહેબ ! અમે તે વિનંતિ કરીએ. આમાં અમારે બેસવાનું શું છે? નંદનસરિ-જે કરે છે તે બધા સાપેક્ષ કરે છે. પરમાત્માના શાસનમાં ચાલી આવતી પરંપરાને શાસ્ત્ર અવિરુદ્ધ સમજીને જ કરે - છે. “શાસ્ત્રની દષ્ટિથી અને શાસ્ત્રઅવિરુદ્ધ પરંપરાથી વિચારીએ આ બેધ, ૧૨ પવની હાનિવૃદ્ધિ કરવાની આચરણ ૧૨થી કરાઈ તે વખતે ધ્યાનમાં રાખ જોઈતું હતું. રામચંદ્રસૂરિજે કરે છે તે બધા સાપેક્ષ કરે છે આ દષ્ટિ પ્રથમ હેત તે વિક્ષેપ જ ન થાત. નંદનસૂરિજી-પણ વિચારણા કરવાની વાત આવે છે તે સમયે તમે કહે છે કે- મારી વાત શાસ્ત્રોક્ત જ છે, ચર્ચા કરે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy