SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; - એક મુનિ-(રામચંદ્રસૂરિને) શાસ્ત્રાધારે નકકી કરવાની વાત . કેશુભાઈ સાથે તમારે થઈ હતી ? કેશુભાઈ શબ્દની ખેંચાખેંચમાં શું ફાયદે? ખુલાસાથી વાત કરે. મહારાજ (રામચંદ્રસૂરિ) સાહેબ કહે છે પતાવવાની વાત, ત્યારે તમે કરે છે બીજી જ વાત ! - લક્ષ્મણુસૂરિ-બધાની ભાવના કલેશ શમાવવાની છે, શાસ્ત્રો કેઈ છેડવા માંગતા નથી. ગમે તેમ કરે પણ પરિણામ સારૂં લાવેને નંદનસૂરિજી-શાસ્ત્ર છોડવાની વાત નથી. વાત માત્ર એ છે કે-૧૨પવીની શાસ્ત્રાનુસારી પરંપરાને છોડવાની વાત કેઈપણ વ્યક્તિ ન કરી શકે. ૧૨પર્વની અખંડતા, અવિચ્છિન્ન પરંપરાથી ચાલી આવે છે. લક્ષ્મણુસૂરિ-આપણે બધા ભેગા થયા છીએ, તે કાંઈક કરીને જ ઉઠીએ તે ઠીક કહેવાશે. કેશુભાઈ-હવે ખુલ્લા દિલે વાત કરે રામચંદ્રસૂરિ-કામ કરે ને. કેશુભાઈઉદેવેન્દ્રસા મને બોલતા રોકે છે. નંદસૂરિજી-(કેશુભાઈને) શું કરવા રોકે છે? કેશુભાઈ–મેં તે વિનંતિ કરી છે, રોકતું નથી. અમારે આપને બીજું કાંઈ જ કહેવાનું નથી. બધા ભેગા મળીને નિર્ણય આપે. આમ છેડે કયાં આવવાનું છે? અમારે એકતા જોઈએ છે. - નંદરસૂરિજી-પરમાત્માના વેષને ધારણ કરનાર શાસ્ત્રને માન આપીને શાસ્ત્રના આધારે જ કહે છે, કઈ એમ કહે કે-શાસ્ત્રવિરુદ્ધ કરે છે તે તે અમે માનવાને તૈયાર નથી. પરંપરામાં જે વસ્તુ મળેલી છે તે શાસ્ત્રોક્તરીતે જ મળેલી છે. શાસ્ત્રવિરુદ્ધ છે જ નહિ છતાં તેની વિરુદ્ધ જે આચરણ કરે તેને માન આપવા અમે તૈયાર નથી જ!!! મહાપુરુષએ કરેલ-આચરેલ પરંપરાને શાસવિરુદ્ધ શા માટે (માનવી જોઈએ) ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy