SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ માલ પણ થયા છે . ' ' ' કે ' જ ' -* *** '' '' ૧૮ , રાજનગર શ્રમણ સમેલનની કાર્યવાહી , રામચંદ્રસરિ-તે સામે મારે પણ કહેવું પડશે. અને પછી તે તેની પરંપરા ચાલશે. નંદન રિઇ-બધું જ સાંભળીશ. સાંભળવા તૈયાર છું. રામચંદ્રસરિ-તે એ વાત કાલે રાખે. મારી વાત સાંભળવી પડશે. હું જે કહીશ તેમાં કેટલા દિવસ જાય એ નક્કી નહિ. બાર તિથિ સંબંધી નિર્ણય નક્કી કરી સમિતિ નીમવાની વાત છે. આજે તે (૧૨ તિથિ) માટે ચર્ચાની જ ના પડાય છે. ૧૦૦ની સમિતિ નાની સમિતિ નીમે, તે વાત પ્રથમ ના પડાતી હતી. બ્રમણ સંઘ જ નીમે” એમ કહેવાયું હતું. આજે ફરી વિષયવિચારિણી સમિતિની વાત છે અને તે આ ૧૦૦ની કમિટિ જ નમે, એ વાત થાય છે. જો નિર્ણયાત્મક સમિતિ નીમાતી હોય તે સર્વશ્રેષ્ઠઃ ચર્ચાના દ્વાર બંધ કરવા, તેમ નહિ; પણ ચર્ચા જ કરવા સમિતિ નીમવાની છે. અન્ય ચર્ચામાં આપણે ન ઉતરીએ તે સારું. પરસ્પરની ને પંચાતે જ કરવી હશે તે પરિણામ સારું નહિ આવે. એકબીજા પ્રત્યેના આક્ષેપ વગેરે કાંઈ ન થાય તે સારૂં. નહિંતર સમય બાતે જશે અને પરસ્પર જે કાંઈ પ્રેમ ભાવ છે, તે પણ રહેવા નહિ પામે. નંદનસૂરિજી-તમે કહી શકે છે. રામચંદ્રસૂરિ-પરસ્પર કહેવાની વાત છે. નંદસૂરિજી-વાંધો નહિ આવે. મારા માટે હું તેમાં સમય વધારે લંબાય તેમ નથી. અને જે કાંઈ થશે તે સમજી લેવાશે. તમે કદાચ જવાબ આપશે કે-ટૂંકમાં જ આપણે પતાવી દઈશું, પણ મારે જે કાંઈ કહેવાનું છે તે તે કહીશ. રામચંદ્રસૂરિજે કંઈક બન્યું હશે તે તે પરસ્પરનાં વચનથી જ બન્યું હશે ને? અમારા મનમાં જે કાંઈ છે, તે તે અમે મનમાં જ રાખીને બેઠા છીએ. છતાં આપ કહેવા તૈયાર છે એટલે આપ કરશે ત્યારે અમારે પણ તક લેવી જ પડશે. જેથી વાત વધુ લાંબાશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy