SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં સાતમા દિવસની કાર્યવાહી F ૧૩૭ નંદનજી-મારે કાંઈ નિવેદન કરવાનું નથી. મારે તે ગઈ કાલની ચર્ચામાં જે દુઃખ થયું છે તે માટે જ કાંઇક કહેવુ છે. રામચદ્રસૂરિ-૪ વાગ્યા છે, આપણું કામ બાકી છે, આપના કહેવા પર ઘણું કહેવાનું છે. (માટે એ વાત છેડી દે. ) નંદનસૂરિજી-એવા કોઈ પ્રતિમ'ધ ન હાય. રામચંદ્રસૂરિ-કેશુભાઇના પત્રથી ખારતિથિની ચર્ચા માટે આપણે ભેગા થઈ એ છીએ તે માટે સમિતિ નીમવાનું કામ પ્રથમ થવું જોઇએ. આપના નિવેદન પરથી અમારે કહેવું પડે કે-અમે। પણ પ્રથમથી જ એવું સમજીને જ આવેલા છીએ કે–૧૨ પની અને સ'વત્સરીની ચર્ચા થાય અને તે માટે જ સમિતિની રચના કરવી. ખાડી નિવેદનરૂપે કાંઈ કહેવાનું હાય નહિ. નંદનસૂરિજી–૧૨૫ની ચર્ચા હાઈ શકે જ નહિ એમ અમારે અમારા મંતવ્યરૂપે કહેવાનું હાય જ: મારે તે ગઈકાલે ચર્ચામાં જે દુઃખ થયું હતું તે કહેવાનું હતું. તેવામાં બંધ રખાવ્યું, તે તે બદલ કાંઈ કહેવું ડાય તે બંધ કેમ રખાવાય? આપ કહેશે। તા અમારે પણ કહેવું પડશે' એટલામાત્રથી સામાને જે દુઃખ થયું હાય અથવા કાંઇ કહેવું હાય તા તે શું મધ રહે? 6 રામચંદ્રસૂરિ−તા મારે પણ આપના કથન સામે કહેવું પડશે, જે જેમ ઉચિત થાય તે કહેવું પડશે. નંદનસૂરિજી-તમે કહેજો ! રામચંદ્રસૂરિ–ભારે પડશે ! કેશુભાઇ–સાહેબ ! મારી વિન'તિ છે કે—એ વાત આપ અને જણા જે કાંઈ કહેવાનું હાય-એ બાબત વિચારણા કરવાની હાય તે અંદર પધારીને કહેા. સમેલનમાં તે દુઃખની વાત ચર્ચાય તે ઠીક નથી લાગતું. નંદનસૂરિજી–એવું કાંઈ કરવું નથી. જે વાત બધાની વચ્ચે થઈ છે તેના ખુલાસા ખાનગીમાં હાય જ નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy