SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ i રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી જ. જે વાતના વાંધા છે તે માર તિથિ માટેના છે. તેની ચર્ચાના ઇન્કાર તા ઉભા જ રહે તા બાર તિથિને મૂકીને સ ંવત્સરીની વાત ન થઇ શકે. સવત્સરી માટે જ ચર્ચા કરવાની હાય તા સમિતિ નીમીએ તેના કાંઇ અર્થ જ નથી. માટલા સમય ગયા અને ગમે તેટલે સમય ચાલ્યા જાય તે પણ કાર્ય આગળ નહિ જ ચાલી શકે. કેશુભાઈએ કાંઇ એવ! આશયથી એલાવ્યા ન્હાતા કે-૧૨૫ની ચર્ચા ન જ કરવી. તેણે તે સર્વે નિર્ણય માટે જ આમ ંત્ર્યાં છે. આપ કહેા છે. તેમાં તેના આશય સમાઇ જતા નથી. આ નિણૅય ન થાય તેા સમિતિની વાત ચાક્કસ ન થાય. પુણ્યવિજયજીનું માનવું છે કે-૧૨ તિથિની વાત સંવત્સરીની વાતમાં સમાઇ જાય, તે ખરાખર ન કહેવાય. જંબૂસૂરિ–સમગ્ર તિથિની વાત વિચારાવી જોઈએ. ન'દનસૂરિજી તિથિના ચાર પ્રકાર અમે જણાવ્યા છે. તેમાંના ૧૨ તિથિવાળા પ્રકાર તા સિદ્ધાંતરૂપ હાઇને તેની ચર્ચા હાઈ શકે નહિ, એ અમારૂં પ્રથમથી જ કથન છે અને તેમાં અમે મક્કમ છીએ. અમારા વડિલેએ યુદ્ધ શાસ્ત્રીય પરંપરા મુજબ ૧૨ પવીની અખંડિતતા રાખી છે અને તેથી જ તેને માટે ચર્ચાને સ્થાન હાઇ શકે જ નહિ. રામચદ્રસૂરિ-તિથિથી બારે તિથિ આવે છે. એ માટે જ એમણે ભેગા કર્યાં છે. નંદનસૂરિજી–કાલની ચર્ચા અ ંગે મારા મનમાં જે દુઃખ થયું છે તે વાત મારે કહેવી જોઈએ. રામચ'દ્રસૂરિ-આ વાત સમિતિ નક્કી થયા પછી. નદનચ્છિ−તા ભલે પાંચ મીનીટ પછી. Jain Education International મંત્રણાઓ ઘણો..............લાહલ. ૩-૩૩ થી મૌન-શાંતિ. ૪-૧ થી ચાલુ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy