SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ : રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન નંદસૂરિજી-૧૦૦ની સમિતિ જ આ બધું કરે છે ને તે જ બોલે છે ને? પછી શું વાંધો? પ્રતાપસૂરિજી-૧૦૦માં આપણે છીએ, આપણામાં ૧૦૦ છે. આખા શમણુસંધ તરીકે પણ કરી શકીએ છીએ. અને તેમાં જે રહી જવા પામ્યા હશે તે બધા નેધાઈ જશે. ૫૫-૭ નામ છે તેમાં પ્રતિનિધિઓને પણ સમાવેશ થઈ જશે. પંભાનુવિ૦ D-પ્રતિનિધિ એકેક રાખવા છે કે બળે? પ્રતાપરિ–તે દિવસે વાત થએલ કે-આચાર્ય એક પિતે અને સાથે એક-બે પ્રતિનિધિ અને બહારગામ હોય તેના એક પ્રતિનિધિ ! તટસ્થ હેય તે એકેક ! ફેરફાર હેય તે સુધારશે. રામસૂરિજી D.-પ્રથમ જે વાત કાઢવામાં આવી હતી તે જ વાત પાછી આવી. આ રીતે નેધવા માંડશું તે કાય નહિ થાય. આપણામાં જ્યારે તમેટી સમિતિમાં) ૪નામે નોંધવામાં આવ્યા તે વખતે જ દરેક સમુદાયને સહકાર લેવું જરૂરી હતું. હવે અને તે લેખિત થવું જોઈએ. રામચંદ્રસૂરિ-સમુદાયવાર કરવાથી વાત સરળ નહિ થાય એમ લાગવાથી તે વાત પડતી મુકાયેલ. દરેક વાતની નેધ ન થાય. હજી તે સમિતિ જ નક્કી ન થઈ, એમાં આટલા બધા દિવસ ગયા. ૧૦૦ની સમિતિમાં કઈ બાકી રહેતું નથી. હવે સમુદાયવારમાં નવા નામે લેવાની શી જરૂર ? , પંભાનુવિ૦ D-સહકાર તે બધાને લેવું જ પડશે ને! - હંસલામ-જે ૧૦૦ની સમિતિ નીમવામાં આવી તેમાં ૧૦ આની જ વગર આવ્યા છે, ૬ આની સમુદાય તે બાકી છે. પંભાનુવિ D.-સંતેષ તે બધાને આપવાને. સહકાર લીધા વિના આવું સરસ કામ કેમ થાય? જે રીતે ધણી કરવાની વાતે ચાલે છે તે રીતે થાય તે કાંઈ વધે ખરે? એમ થાય તે સહકાર ન આપતા હોય તેણે પણ આ જ પડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy