SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 1 સાતમા દિવસની કાર્યવાહી ન ૧૧૭ નેધ કરે કે-જેથી કમિટિ નાની થાય અને તેથી કામની સુગમતા રહે, તેથી ૧૦૦ની કમિટિ, કામ સારું થાય તે માટે નાની સમિતિ નીમે, આ સંબંધી વિચારણા કરે કે આ વાત ઠીક છે? રામચંદ્રસૂરિ-સમુદાયની નેધ તે પ્રથમ થઈ ગઈ છે, તે તેમાંથી નાની સમિતિ નીમાય અને એ સમિતિમાં આચાર્ય અને તેના એકેક પ્રતિનિધિ દાખલ કરે. એમ કરવામાં વાર નહિ લાગે. બે કલાકનું જ કામ છે. રામસુરિજી D–૧૦૦ની સમિતિ નાની શી રીતે થાય? અને નાની થયા પછી તેમાં એકેક આચાર્ય અને તેને એકેક પ્રતિનિધિ દાખલ કરવામાં આવે તે સંખ્યા પણ મટી જ થવાની! એ રીતે સમિતિ નાની થાય જ નહિ. પુણ્યવિમ-તે ૧૦૦ની સમિતિને નાની બનાવીએ. રામસુરિજી D.-૧૦૦માં સમુદાયવાર તે છે જ નહિ, આ પક્ષના ૪૯ અને સામેથી ૫૧ છે! માટે સમુદાયવાર સમિતિ થવી જોઈએ. - પં રાજેન્દ્રવિડ D આમાં-સમુદાયવાર નેધવામાં કંઈ વાર થાય તેમ નથી. સમુદાયવારમાંથી બબ્બે આવી જાય, પછી આપણે કામ કરીએ. એમાં કેટલી વાર? બધાને સહકાર રહેશે. કેટલાય સમુદાયે ૧૦૦ની સમિતિમાં રહી જ ગયા છે. પુણ્યવિમ-રહી ગયા તે ઘણું છે. અનંતને પાર જ નથી. આપણે ટુંકે માગ લેવાનું છે. આપ બધા નક્કી કરી એક નિર્ણય કરે તે કાર્ય આગળ ચલાવાય. આ બાબતમાં ૧૦૦ની સમિતિ વધે તે નહિ લે ને? રામસુરિજી D–૧૦૦ની સમિતિને એમ નથી લાગતું કે૧૦ને કામ કરવું દુષ્કર છે! પુણ્યવિમર-૧૦૦ વાળા જ બોલીએ છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy