SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ક સાતમા દિવસની કાર્યવાહી = ૧૧૯ રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ નીમતી વખતે જેને જે વાત રજુ કરવી હોય તે છૂટ હતી, તે વખતે જ બધા નામ આપવા હતા ને? હવે એ વાત કરી લેવાની શી જરૂર? સમુદાયવારની વાત પણ ઉચિત ન લાગવાથી તે વાત નીકળી તે દિવસે જ પડતી મૂકાઈ હતી. આમાં સહકાર કેઈને ગુમાવાને નથી. હંસલામ-એ દિવસે વાત પડતી મૂકાઈ ન હતી, પરંતુ જે નામે બાકી રહ્યા હોય તે નામે બીજા દિવસે નોંધવા” એ પ્રમાણે તે દિવસે સ્પષ્ટ બોલવામાં આવ્યું હતું ધર્મસૂરિજી-જે દિવસે સમિતિ નીમાણી તે દિવસે શરૂઆતમાં આ બાજુથી નામે લખવામાં આવ્યા હતા તેમાં ૪૨ સમુદાય છતાં જેમ બને તેમ સંકોચપૂર્વક લખવામાં આવેલ હોવાથી ૩૯ જ નામે લખાવેલ હતાં, તે પણ સામા પક્ષ તરફથી ૪૮ નામે લખાયાં હતાં ! પાછળથી બાકી રહી જતા સમુદાયમાંથી આ બાજુથી ૧૦ નામે ઉમેરાતાં ૪૯ થયા તે સામાપક્ષે ચેડા સમુદાયે (૧૧ જ સમુદાયે) છતાં વળી ૩ નામે વધારીને ૫૧ નામે આવેલ!! રામચંદ્રસૂરિ (પુણ્યવિ મને) ૩૯ નામ નક્કી કરાયા હતા, છતાં જ્યારે આપના તરફથી ૧૦ નામે વધ્યા પછી ન છૂટકે જ અમારા તરફથી નામે વધ્યા છે. અને તેમાં અમારે અમુકની સામે અમુક રાખવા જ પડે, એ કારણ હતું - પુણ્યવિમર્મને જે નામાવલી મળી તે છેલ્લી વારની જ મળી છે. પ૧ની મળી છે. પ્રથમની મેં નેધ નથી રાખી. નામ ઉમેરવામાં જ સમય વધારે ગયે. રામચંદ્રસૂરિ-અહિં ૪૯ થયા, એ મુજબ અમારે છેલ્લી જ આપવાની હતી. જબૂસરિ-પ્રથમ ૪૦ હતા અને પછી ૪૯ થયા છે. પંભાનવિ૦ D-ત્યાંથી પાછળથી ઉમેરવામાં આવ્યા તે સમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy